વિવેક અગ્નિહોત્રીની પત્ની પલ્લવી જોશી પહેલી વાર ભ!ડકી ગઈ છે પલ્લવીએ કાશ્મીર ફાઇલ્સમાં મેનન નું પાત્ર નિભાવ્યું છે એમના અભિનયને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે પરંતુ એવામાં અહીં કેટલાક લોકો એવા ઉભા થયા છે જેઓ ફિલ્મને કાલ્પનિક બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે છેકે ફિલ્મમાં જે પણ.
બતાવવામાં આવ્યુંછે તે મનનું ઘડેલું છે વિરોધ કરવામાં મોટા મોટા પત્રકાર અને એક્ટર પણ સામેલ છે હવે એમને પલ્લવીએ એવો જબરજસ્ત જવાબ આપ્યો છે જેને સાંભળીને એમની ધજીયા ઉડી જશે પલ્લવિનુ કહેવું છેકે તેની જોડે 4 હજાર એ રિસર્ચના વિડિઓછે જે એમની ફિલ્મ પહેલા બનાવ્યા હતા ફિલ્મમાં એક એક સાચી ઘટના બતાવાઈ છે.
અને દરેક ઘટનાનું એમની જોડે પૂરતું સબૂત પણ છે પલ્વીએ કહ્યું આ ફિલ્મ એમજ નથી બની તેના માટે તેમણે યુએસ યુકે જર્મની જમ્મુકાશ્મીર પુણે થાઈલેન્ડ દિલ્હી જેવી અનેક જગ્યા જઇને લોકોની મુલાકાત કરી પલ્લવીએ જણાવ્યું કે લોકોની કહાની એટલે દર્દનાક હોતી કે સાંભળીને રૂહ પણ કાપી જતી હતી.
પલ્લવી જોશીએ જણાવ્યું છેકે ફિલ્મમાં જે પણ બતાવાયું છે તમામ સાચું છે અને તેનું પ્રુફ પણ એમની જોડે 4 હજાર વિડીઓમાં પડ્યું છે અહીં વિવેક અગ્નિહોત્રી પણ કહી ચુક્યા છેકે ફિલ્મમાં એમણે માત્ર 15 ટકાજ સાચું બતાવ્યું છે બધું બતાવ્યું હોતતો એમની ફિલ્મ પર પ્રતિબંધ લાગતો પલ્લવીના આ મુંહતોડ જવાબ પર તમે શું કહેશો.