લ્યો હવે જોવાતી રાહ પુરી થઈ, પવનપુત્ર ભાઈજાન પર મળી મોટી ખુશખબરી…
સલમાન ખાનના પૂરા કરિયરમાં અત્યાર સુધીની સૌથી હિટ ફિલ્મ બજરંગી ભાઈજાનને માંનવામાં આવે છે સલમાનની આ એવી ફિલ્મ છે જેણે લોકોના દિલને સ્પર્શી ગઈ હતી ભારત પાકિસ્તાન સહિત આને બીજા દેશોમાં પણ બોક્સઓફિસમાં ખુબ પ્રેમ મળ્યો હવે આ ફિલ્મથી જોડાયેલ એક એવી ખબર આવી રહી છેકે જાણીને તમે ખુશીથી ઉછળી પડશો. હકીકતમાં બજરંગી ભાઈજાનનો બીજો […]
Continue Reading