માલદિવથી રજાઓ માણીને પાછા ફર્યા કેટરીના કૈફ અને વકી કૌશલ સામે આવી લેટેસ્ટ તસ્વીર…
વિકી કૌશલ અને એમની પત્ની કેટરીના કૈફ માલદીવ રજાઓ માણીને પાછા આવી ગયા છે બંને કપલ સાથે ગયેલા લોકો પણ પાછા ફર્યા છે વિકી કૌશલ અને કેટરીના કૈફને એપોર્ટમાં સ્પોટ થયા તે દરમિયાન મીડિયાએ એમને કેમેરામાં કેદ કરી લીધા કપલની આ લેટેસ્ટ તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. વિકી કૌશલ પત્ની કેટરીના સાથે માલદીવ […]
Continue Reading