જાનવી કપૂરે સ્ટારકિડ્સને ટ્રોલ કરનાર ફટકાર લગાવી છે જાનવી કપૂરે કહ્યું કે મારી બહેન ખુશી કપૂર અને શાહરુખની સનાયા ખાનને એમજ ઝોયા અખ્તરની ફિલ્મમાં રોલ નથી મળ્યો તેના માટે એમણે ઓડિશન આપ્યું અને શખત મહેનત કરી જાનવી કપૂર બોલીવુડમાં 4 વર્ષ પહેલા આવી હતી હતી.
પરંતુ ગયા દિવસોમાં તેની એકટિંગની પ્રસંસા ઓછી અને ટ્રોલ વધુ કરવામાં આવી રહી છે હવે જાનવીની બહેન ખુશી કપૂર ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીસથી બોલીવુડમાં ડેબ્યુ કરવાની છે અને આ ફિલ્મથી શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન અને અમિતાભની સગી અગત્સ્યાને પણ લોન્ચ કરવામાં આવી કે.
ગયા દિવસોમાં તેનું ટ્રેલર લોન્ચ થયું ત્યારે તેનું ખુબ ટ્રોલિંગ થયું કહેવાયું કે અહીં આ પુરી ફિલ્મ સ્ટારકિડ્સથી ભરેલ છે પરંતુ હવે તેના પર જાનવી કપૂર ભડકી ઉઠી છે એક ઇન્ટરવ્યૂમાં જાનવીએ જણાવ્યું કે ખુશીને ધ આર્ચીસમાં બેઠે બેઠા કામ બિલકુલ નથી મળ્યું પરંતુ એમણે આ રોલ માટે સખત મહેનત કરી છે જાનવી કપૂરે જણાવ્યું કે તેઓ.
ખુશી કપૂર જ નહીં સુહાના સાથે ધ આર્ચીસમાં ડેબ્યુ કરવા જઈ રહેલ તમામ એક્ટર માટે ઉત્સાહિત છે જાનવીએ કહ્યું મેં જોયું છે એમણે છેલ્લા એક વર્ષથી ઓડિશન આપ્યું છે માત્ર એક એહીં બે ત્રણ વાર મને યાદ પણ નથી મેં મારી બહેન સાથે છેલ્લે સરખો ટાઈમ ક્યારે વિતાવ્યો હતો કારણ તે સવારે ચાર પાંચ વાગે નીકળતી હતી.