Cli

સૈફ અલી ખાનની પહેલી પત્ની અમ્રિતા સીંગે મીડિયાને જોતા જ લાલપીળી થઈ ગઈ અને કર્યું એવું કે…

Bollywood/Entertainment Breaking

સૈફ અલી ખાનની પહેલી પત્ની અમ્રિતા સીંગે મીડિયાને એવી આંગળી બતાવી કે બધા ડરીને દૂર હટી ગયા હકીકતમાં ગઈકાલે સારા અલી ખાન અને એમના ભાઈ ઇબ્રાહિમ અલી ખાન એમની માં અમ્રિતા સીંગ સાથે મુંબઈ એરપોર્ટ પરથી બહાર નીકળી રહી હતી સારાને જોઈને મીડિયા સારાની તસ્વીર લેવા લાગ્યું.

ત્યારે સામેની એક સાઈડની લાઈનમાં અમ્રિતા સીંગ આવતી હતી તેને જોઈને એક મીડિયા કર્મીએ એમની સામે કેમેરો ફેરવ્યો હતો આમ તો અમ્રિતા બહુ ઓછી મીડિયા સામે આવે છે એટલે એમની તસ્વીરો બહુ ઓછી જોવા મળે છે એટલે મીડિયાવાળા અમ્રિતાની ફોટો અને વિડિઓ લેવા માંગતા હતા પરંતુ.

જેવા જ મીડિયાએ કેમેરો અમ્રિતા સામે ફેરવ્યો અમ્રિતાએ પહેલા ગુસ્સા વાળું લુક આપ્યું અને પછી એવી આંગળી બતાવી કે મીડિયાવાળા પણ ડરી જાય અને પછી એમનો કેમેરો ફટાફટ સારા સામે ફેરવી લીધો અત્યારે આ વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે મિત્રો આ મામલે તમે શું કહેશો કોમેંટમાં તમારી પ્રતિક્રિયા જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *