Cli

2 ખાસ મિત્રએ સલમાન ખાનને દગો આપીને એક્ટર કાર્તિક આર્યન સાથે મિલાવી લીધો હાથ…

Bollywood/Entertainment Breaking

કાર્તિક આર્યને સલમાન ખાનને મોટો ઝટકો આપ્યો છે કાર્તિક આર્યને સલમાન ખાનના 2 નજીકના મિત્રોને છીનવી લીધા છે પહેલા અક્ષય કુમાર જોડેથી ભૂલભુલૈયા લઈને કાર્તિકે ચટાડી અક્ષય બાદ હવે કાર્તિકે સલમાનનો વારો લીધો છે સલમાનના ખાસ મિત્ર કબીર ખાન અને સાજીદ નડિયાદવાલા કાર્તિક આર્યન સાથે.

મળીને ફિલ્મ બનાવી રહ્યા છે ગયા દિવસોમાં સલમાન અને સાજીદ નડિયાદવાલા ની મનમોટાવ વાળી ખબરો આવી હતી પહેલા સાજીદ સલમાંની ફિલ્મ કભી ઈદ કભી દિવાળી કો પ્રોડયુસ કરી રહ્યા હતા પરંતુ પછી બંને વચ્ચે સ્ક્રીપટને લઈને ખેંચતાણ થઈ અને અંતમાં સાજીદે સલમાન પર પૈસા લગાવવાની ના પાડી દીધી.

અત્યારે બોલીવુડમાં કાર્તિકની બોલબાલા બોલી રહી છે હાલમાં જયારે બધા બૉલીવુડ સ્ટારની ફિલ્મો ફ્લોપ થઈ રહી છે એવામાં કાર્તિકની ફિલ્મો હિટ જઈ રહી છે એટલે હવે સાજીદ નડિયાદવાલા એ કાર્તિક સાથે ફિલ્મની જાહેરાત કરી દીધી છે જેનું ડાયરેકશન બજરંગી ભાઈજાન અને 83 ના ડાયરેક્ટર કબીર ખાન કરશે.

પરંતુ આ બધું જોઈને સૌથી મોટો ઝટકો સલમાનને લાગ્યો હશે કારણ એકબાજુ એમની ફિલ્મ પર સાજીદે પૈસા લગાવાની ના પાડી દીધી અને હવે તેઓ કાર્તિકને લઈને ફિલ્મ બનાવી રહ્યા છે કાર્તિકની સફળતા અત્યારે બધાને ખટકી રહી છે મિત્રો આ મામલે તમે શું કહેશો તમારી પ્રતિક્રિયા કોમેંટમાં જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *