Cli

સંજય દત્તની પુત્રી ત્રિશાના એ કર્યું એવું ટ્રાન્સફોર્મેશન કે જોતા જ એવું બોલી પડી તેની સાવકી માં માન્યતા દત્ત…

Bollywood/Entertainment Breaking

લાઈમલાઈટથી બિલકુલ દૂર રહેવા વાળી સંજય દત્તની પુત્રી ત્રિશાલા એ એવું ટ્રાન્સફોર્મેશન કર્યું છેકે જોવા વાળનું બધાનું મોઢું ખુલ્લું રહી ગયું છે ત્રિશલાના આ કામથી સૌથી વધુ ખુશ એમની સાવકી માં માન્યતા દત્ત છે એમણે પુત્રી માટે એવું ક્યુછે જે બધાના દિલને સ્પર્શી ગયું છે હકીકતમાં સમય પહેલા ત્રિશાનાનું વધેલ વજન હતું.

તેના કારણે તેને લોકોના મેણાં સાંભળવા પડતા હતા પરંતુ હવે ત્રિશાના અભિનેત્રી વાળી કેટેગરીમાં આવી ગઈ છે ત્રિશાનાનો આ બદલાવ જોઈને લોકો પણ વિચારમાં પડી ગયા છે પરંતુ ત્રિશાલાના આ લુકે તેના શરીર પર કરચલીઓ પડી ગઈ છે હવે તેને લઈને ત્રિશાલા ઇન્સ્ટગ્રામમાં લખતા કહ્યું મારા શરીરના ડાઘા એ વાત નો સંકેત છેકે.

ક્યારેક મારુ શરીર ઝડપથી વધી રહ્યું હતું અને ત્યારે મારી સ્કિન મારા શીરરની ઝડપ નહીં પકડી શક્યું એટલે આ દાગ રહી ગયા છે પહેલા મારુ શરીર વધુ હતું હે ખુશી છેકે હું તેનાથી બહાર નીકળી ચુકી છું હવે આ મારા નિશાન માર શરીર પર છે મારી લડાઈના નિશાન પરંતુ હવે મને તેના પર ગર્વ છે ત્રિશાના ની પોસ્ટ પર.

એમની સાવકી માએ ફાયર બતાવીને દિલવાળું ઈમોજી મૂક્યું છે ત્રિશાના 34 વર્ષની છે અને તેઓ સંજય દત્ત અને એમની પહેલી પુત્રી રિચા શર્માની પુત્રી છે ત્રિશાના એક સાયકો થેરાપિસ્ટ છે અને તેઓ અમેરિકામાં રહે છે ત્રિશાના એમના દાદી દાદા જોડે મોટી થઈ છે મિત્રો ત્રિશાના આ ટ્રાન્સફોર્મેશન પર તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *