રાજકુમાર રાવે ખરીદયુ જાનવી કપૂરની આલીશાન ઘર, 44 કરોડનું ઘર જોઈને આંખો પહોળી થઈ જશે…
બોલીવુડના મોસ્ટ ટેલેંટેડ એક્ટર રાજ કુમાર રાવે મુંબઈમાં એટલું મોંઘુ ઘર ખરીદી લીધું છેકે સાંભળવા વાળા પણ દંગ રહી ગયા છે રાજ કુમાર રાવ બોલીવુડના એ એક્ટરમાંથી એક છે જેમણે પોતાના ટેલેંટના દમ પર સફળતાની નવી કહાની લખી છે રાજ કુમાર રાવે ઈન્ડસ્ટ્રીઝમાં લાંબી સફર કરીને પોતાની ખાસ જગ્યા બનાવી લીધી છે. વર્ષનો મહેનત બાદ […]
Continue Reading