ફિલ્મ એક વિલેન રિટર્ન આજે તમામ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી ફિલ્મના સ્ટારકાસ્ટએ ફિલ્મનું પ્રમોશન જોરશોરથી કર્યું ફિલ્મ રિલીઝ થાય એ પહેલા દિશા પટાની અર્જુન કપૂર જેવા સ્ટાર પ્રમોશનમાં લાગેલ હતા એવામાં દિશા પટાનીની કેટલીક તસ્વીર અને વિડિઓ સામેં આવી છે જેમાં દિશા ખુબ ટાઈટ ડ્રેસમાં જોવા મળી.
દિશા પટાની બ્લ્યુ કલરના બેકલેસમાં એન્ટ્રી મારી હતી અહીં દિશાએ શાનદાર અંદાજમાં પોતાના ફેન્સને ગ્રેટ કર્યું હતું દિશાની એન્ટ્રી જોતા જ ફેન્સ ખુબ ઉત્સાહિત થઈ ગયા હતા સામે આવેલ ફોટોમાં પણ ફેન્સ તેની પ્રશંસા કરતા જોવા મળ્યા છે દિશા અહીં અર્જુન કપૂર અને એમની ફિલ્મની ટિમ સાથે શાનદાર રીતે એન્ટ્રી મારી હતી.
તમે અહીં તસ્વીરમાં જોઈ શકો છોકે દિશા બોલ્ડ અંદાજમાં પ્રમોશનલ ઇવેન્ટમાં પહોંચી હતી ડ્રેસમાં એટલી ડીપ હતી કે દિશા પોતાની ડ્રેસને વારંવાર ઠીક કરતા જોવા મળી હતી અહીં પ્રમોશન ઇવેંટમાં દિશા પટાની સાથે અર્જુન કપૂર અને જ્હોન અબ્રાહમ પણ જોવા મળ્યા દિશાનો અહીં બોલ્ડ અવતાર જોઈ ફેન્સ કોમેંટ કરી રહ્યા છે.