Cli
વિજય દેવરાકોંડાએ તેની ચર્ચિત ગર્લફ્રેન્ડ રશ્મિકા મંદાના સાથેના સબંધ પર તોડ્યું મૌન, કહ્યું હા હું તેને...

વિજય દેવરાકોંડાએ તેની ચર્ચિત ગર્લફ્રેન્ડ રશ્મિકા મંદાના સાથેના સબંધ પર તોડ્યું મૌન, કહ્યું હા હું તેને.

Bollywood/Entertainment

સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર વિજય દેવરાકોંડાએ સાઉથમાં અનેક હિટ ફિલ્મો આપી છે સાઉથમાં સારી એવી નામના મેળવ્યા બાદ તેઓ હવે બૉલીવુડ તરફ એન્ટ્રી મારવા આવી રહ્યા છે તેઓ ટૂંક સમયમાં જ ફિલ્મ લાઇગરથી બૉલીવુડ ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે હાલમાં વિજયે કરણ જોહરના શો કોફી વિથ કરણમાં.

પોતાનું રૂમરડ ગર્લ્ફ્રેડ રશ્મિકા મંદાના વિશે વાત કરી છે કેટલાય મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છેકે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે પરંતુ બંનેએ ક્યારેય તેમના સંબંધોને સ્વીકાર્યા ન હતા પરંતુ હવે કરણના શોમાં વિજયે રશ્મિકા સાથેના સંબંધો પર પોતાનું મૌન તોડ્યું છે હકીકતમાં શોમાં કરણ જોહરે.

દેવરાકોંડાને પૂછ્યું શું તમે રશ્મિકા મંદાનાને ડેટ કરી રહ્યા છો તેના પર વિજયે કહ્યું તે અને રશ્મિકા સારા મિત્રો છે આગળ કહ્યું અમે અમારી કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં એકસાથે બે ફિલ્મો કરી છે રશ્મિકા મારી ખૂબ જ નજીક છે અને હું તેને ખરેખર પ્રેમ કરું છું અમે ખરેખર સારા મિત્રો છીએ અમે ફિલ્મો.

દ્વારા એકબીજાથી ઘણુંબધું શેર કરીએ છીએ જેનાથી એક સારું બંધન બને છે મિત્રો વિજય દેવરકોંડાના આ ખુલાસા પર તમે શું કહેશો તમારી પ્રતિક્રિયા અમને કોમેંટમાં જણાવી શકો છો અને અમારી પોસ્ટ પસંદ આવી હોય તો પોસ્ટને શેર કરવાનું ન ભૂલતા આવા અનેક ન્યુઝ મેળવવા માટે અમારા પેજને ફોલોવ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *