Cli

નહીં ઐશ્વર્યા, સંગીતા બિજલાની કે નહીં કેટરીના કૈફ પરંતુ સલમાન ની પહેલી ગર્લફ્રેન્ડ અત્યારે છે આટલી બોલ્ડ અને સુંદર…

Bollywood/Entertainment Breaking

સલમાન ખાન બોલીવડમાં અનેક હિટ ફિલ્મો આપી ચુક્યા છે એક્ટરની અત્યારે પણ ટોપ ટેન એક્ટરમાં ગણના કરવામાં આવે છે સલમાન ખાન ઘણા વર્ષોથી બોલિવૂડ પર રાજ કરી રહ્યા છે એમના જીવનમાં ઘણી અભિનેત્રીઓ આવી ચુકી છે સલમાન ખાનની ગર્લફ્રેન્ડની વાતો કરીએ તો તેનું લિસ્ટ પણ લાબું છે.

સલમાન ખાનની ગર્લફ્રેન્ડમાં સંગીતા બિજલાની સોમી અલી ઐશ્વર્યા રાય અને કેટરીના કૈફને ઓફિસીયલી રીતે ગણવામાં આવે છે પરંતુ રિપોર્ટ મુજબ સલમાન ખાન 19 વર્ષની ઉંમરે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગ્રેજ્યુએશનના બીજા વર્ષમાં હતા તે સમય દરમિયાન ત્યારે શાહીન બાનુ શાહીન જાફરી સાથે ડેટ કરતા હતા એવું કહેવાય છેકે.

અભિનેત્રી કિયારા અડવાણીની માતા જીનીવીવ અડવાણીએ બંનેની ઓળખાણ કરાવી હતી સલમાન અને શાહીન એકબીજાને મળવા લાગ્યા અને થોડા સમય પછી અલગ પણ થઈ ગયા મીડિયા રિપોર્ટ મુજબ સલમાન ખાનની પહેલી ગર્લફ્રેન્ડ શાહીન હતી મેને પ્યાર કિયા ફિલ્મ બાદ સલમાનને ફિલ્મો મળવાનું શરૂ થઈ ગયું હતું.

એ સમયે સલમાનની મુલાકાત મશહૂર મોડલ અને 1980 મિસ ઇન્ડિયા સંગીત બિજલાનીથી થઈ હતી સલમાન અને સંગીત નજીક આવવા લાગ્યા હતા પછીથી બંનેએ લાંબા સમય સુધી ડેટ કર્યું પરંતુ તેના બાદ સલમાનની લાઈફના અન્ય એક્ટરનીએન્ટ્રી થઈ ચુકી હતી પછી એમનો સબંધ વધુ ન ટક્યો તેના બાદ સલમાન લાઈફન્મા કેટલીક એક્ટર આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *