બોલિવૂડ એક્ટર જાનવી કપૂર તેની એક્ટિંગ કરતા વધારે તેની ફેશન સેન્સ અને બોલ્ડ લુક્સ માટે જાણીતી છે એક્ટરે બહુ ઓછા સમયમાં બોલીવુડમાં અલગ નામ બનબાવ્યું છે એક્ટરે ઘણીવાર મીડિયા સામે અપોટ થતા જોવા મળે છે તેના વચ્ચે એક્ટરને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી પરંતુ અહીં એક્ટરના પર્શે બધાનું ધ્યાન ખેંચ્યું.
જાનવી કપૂરના લુકની વાત કરીએ તો તેણે પોતાનો લુક સ્ટાઇલિશ રાખ્યો હતો અભિનેત્રીએ બ્લુ ટ્રેક પેન્ટ સાથે વન શોલ્ડર ક્રોપ સ્વેટરની જોડી બનાવી હતી એક્ટર બ્લેક ચશ્મા પણ પહરેલ હતા પરંતુ અહીં એક્ટરના વાદળી સ્લિંગ બેગ ચર્ચામાં બની હતી એક્ટરની આ બેગ ખુબ જ સુંદર લાગી રહી હતી.
પરંતુ અહીં બૉલીવુડ શાદી વેબસાઈટ દ્વારા થોડું રિસર્ચ કર્યા પછી જાણવા મળ્યું કે જાનવીની આ બેગની કિંમત ચોંકાવનાર હતી એક્ટરની આ બેગ GOYARD બ્રાન્ડની આ બ્લુ શેવરોન બેલ્વેડેર એમએમ મેસેન્જર બેગ રૂ 172053ની કિંમત છે એક્ટરના બેગની કિંમત સાંભળીને લોકો પણ દંગ રહી ગયા હતા મિત્રો આ મામલે તમે શું કહેશો.