Cli

નેહા કક્કડ ને એરપોર્ટ પર જોઈને એક ફેન્સ યુવતી આવી અને કર્યું એવું કે બધા જોતા રહી ગયા…

Bollywood/Entertainment Breaking Uncategorized

બોલિવૂડની લોકપ્રિય સિંગર નેહા કક્કડે અનેક હિટ ગીતો આપ્યા છે તેના અવાજનનો જાદુ દેશ જ નહીં વિદેશમાં પણ જોવા મળે છે તેના અવાજને લોકો ખુબજ પસંદ કરે છે માત્ર સિંગરની તસવીરો જ નહીં પરંતુ તેના વીડિયો પણ હંમેશા સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે નેહાના લાખો ફેન્સ છે એવામાં હાલમાં તેની એક.

યુવતી ફેન્સનો વિડિઓ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે સેલિબ્રિટી ફોટોગ્રાફ વાઈરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નેહા કક્કરનો એક વીડિયો શેર કર્યો છે વીડિયોમાં નેહા કક્કડ તેના એક ફેન્સને મળે છે પોતાના ફેવરિટ સિંગરને જોઈને ફેન્સ ખુશીમાં ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે.

નેહા કક્કર તેને જોઈને ચૂપ કરાવવાની કોશિશ કરે છે વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે નેહા કક્કર પણ એરપોર્ટ પર તેના ફેન્સ સાથે ઊભી રહીને ભાવુક થઈ જાય છે તેના બાદ નેહા તેની ફેન્સ યુવતી સાથે ફોટો ક્લીક કરાવે છે અને તેને રડતી ચૂપ કરાવે છે અત્યારે આ વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *