બોલીવુડના મોસ્ટ ટેલેંટેડ એક્ટર રાજ કુમાર રાવે મુંબઈમાં એટલું મોંઘુ ઘર ખરીદી લીધું છેકે સાંભળવા વાળા પણ દંગ રહી ગયા છે રાજ કુમાર રાવ બોલીવુડના એ એક્ટરમાંથી એક છે જેમણે પોતાના ટેલેંટના દમ પર સફળતાની નવી કહાની લખી છે રાજ કુમાર રાવે ઈન્ડસ્ટ્રીઝમાં લાંબી સફર કરીને પોતાની ખાસ જગ્યા બનાવી લીધી છે.
વર્ષનો મહેનત બાદ હવે રાજ કુમાર રાઓના જીવનમાં એ સમય આવ્યો છે જેને પોતાના સપનાને હકીકતમાં બદલી દીધો છે ભારતના સૌથી મોંઘા શહેરમાં રાજ કુમારે પોતાનું ઘર ખરીદી લીધું છે રિપોર્ટ મુજબ રાજ કુમારે એક લક્ઝ્યુરિસ ઘર ખરીદ્યું છે એમણે આ ઘર એક્ટર જાનવી કપૂર જોડેથી ખરીદયુ છે મુંબઈમાં પોષ એરિયા જુહુમાં આ ઘર લીધું છે.
ગયા દિવસોમાં બૉલીવુડ એક્ટર રણવીર સિંહે મુંબઈમાં પ્રોપર્ટી ખરીઘી હતી હવે તેના બાદ બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવે માયાનગરીમાં પોતાના માટે નવું આલીશાન ઘર ખરીદ્દી લીધું છે પોતાના દમદાર અભિનય માટે જાણીતા રાવે એક્ટર જાનવી કપૂર જોડેથી ખરીદયું છે અને આ લક્ઝરી એપાર્ટમેન્ટ 44 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું છે.
તમારી જાણકારી માટે જણાવી દઈએ વર્ષ 2020 ના અંતમાં જાનવી કપૂરે આ એપાર્ટમેંટ 39 કરોડમાં ખરીદ્યું હતું એ સમયે નાની ઉંમરે જાનવીએ આટલું મોટું ઘર ખરીદયા બાદ ચર્ચામાં આવી ગઈ હતી પરંતુ ઘરને દોઢ વર્ષ રાખ્યા બાદ જાનવીએ હવે આ ઘર વેચાણ ખાતે રાજકુમાર રાવને આપી દીધું છે.