ટીવી સીરીયલ અભિનેત્રી તુનીશા શર્માએ પોતાના કો એક્ટર શીઝાન મહોમ્મદ ખાન ની મળેલા પ્રેમસંબંધ બાદ દગા ના કારણે અલીબાબા દાસ્તાને કાબુલ શો સેટ પર સીઝાન ખાન ના મેકઅપ રુમ મા ગળે ફાં!સો ખાઈ ખુદખુશી કરી લીધી તેને માત્ર 20 વર્ષ ની ઉંમરે ખુબ લોકપ્રિયતા મેળવી હતી.
તેની ખુદ ખુશી પર તાજેતરમાં ટીવી સીરીયલ બહેને નાગીન ફેમ અભિનેત્રી અદાખાને મિડીયા ઈન્ટરવ્યુ માં જણાવ્યું હતું કે આજકાલની છોકરીઓને એવું લાગે છે કે પ્રેમ સંબંધો પૂરા થતા તેમની દુનિયા પૂરી થઈ ગઈ છે પરંતુ તેઓ પોતાના મા બાપનું વિચારતા નથી મા બાપ નુ વિચારો ભગવાનને.
આપણને માં બાપ ભેટ આપ્યા છે અને તેમનો પ્રેમ અપેક્ષા વિહીન હોય છે મા બાપ જેટલો પ્રેમ આપણને બીજું કોઈ કરી શકતું નથી તમે કોઈપણ પગલું ભરતા પહેલા તમારા માતા પિતા સામે જોવો આપણા ગયા બાદ એમની શું હાલત થશે કોઈ બોયફ્રેન્ડ ના છોડવાના કારણે જીવન પુરુ નથી સૌથી .
ધારે પીડા તમારા પરીવારને થાય છે જીદંગી ખુબ કઠીન છે ઘણા સારા ખરાબ અનુભવ આપણાને થાય છે પરંતુ ટકી રહેવું પરીસ્થીતી સામે એજ આપણું જીવન છે અને માતા પિતા ની ખુશીઓ આપણા સાથે સંકળાયેલી છે આવી ઘટનાઓ થી ખુબ દુઃખ થાય છે એમ જણાવતાં અભિનેત્રી અદાખાને પોતાનું દુઃખ વ્યક્ત કર્યુ હતું.