બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ આ વર્ષ દરમિયાન ખૂબ લાઈટમ લાઈટ રહી ત્રીપલ આર ગંગુબાઈ કાઠીયાવાડી બ્રહ્માસ્ત્ર જેવી ફિલ્મો આપી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેને ખુબ લોકચાહના મેળવી અને ઘણા એવોર્ડ પણ પોતાના નામે કર્યા સાથે રણબીર કપૂર સાથે લગ્ન કરી છે મહીનામાં સુદંર દિકરી.
રાહા ને 6 નવેમ્બરના રોજ જન્મ આપ્યો પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓએ ઘણા બધા એવા ખોરાક પણ ખાવા પડે છે કે જેનાથી ડીલીવરી તેની આસાન બને આલિયા ભટ્ટ પણ એવા ખોરાક ખાઈ રહી હતી આ દરમિયાન તે પણ ખૂબ જ અનફિટ બની ચૂકી હતી પરંતુ ડિલિવરીના માત્ર એક મહિનામાં તેને.
સખત જીમ વર્કઆઉટ અને યોગા કરીને પોતાનુ ફિગર એકદમ ફીટ અને સુંદર બનાવ્યુ કે તેને જોઈ લોકો હેરાન રહી ગયા હતા આલીયા ભટ્ટ પોતાના ફિલ્મી કેરિયરને આગળ વધારવા માટે પ્રેગ્નન્સી દરમિયાન પણ ફિલ્મ બ્રહ્માસ્ત્ર નું પ્રમોશન માટે ઠેરઠેર જોવા મળતી હતી તો ડીલીવરી ના માત્ર એક.
મહીનામા જ તે ફરી યોગા અને જીમ વર્કઆઉટ કરતી જોવા મળે છે આવનારા દિવસોમાં તે પોતાની ફિલ્મ નું શુટિંગ પણ શરુ કરવા જઈ રહી છે એ વચ્ચે તાજેતરમાં આલીયા ભટ્ટ શાનદાર અંદાજમાં પોતાના ઘેર બહાર જીમ આઉટફીટમાં યોગા ક્લાસ જતી જોવા મળી હતી તેમાં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી.
પ્રેગ્નન્સી બાદ પણ તેનો નિખાર જોઈને લોકો દંગ રહી ગયા હતા અને તેને પહેલાથી પણ વધારે સુંદર જોતા લોકો ચોંકી ગયા હતા આલીયા ભટ્ટે મીઠી સ્માઈલ સાથે પેપરાજી ને હાઈ કહીને પોઝ આપ્યા હતા જે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.