Cli
મોગલધામ કાબરાવ ધામમાં આ પરિવારે દિકરી આવવાની માનતા રાખી હતી, દિકરી આવી ત્યારે ચારણ ઋષિ પાસે આવ્યા પછી...

મોગલધામ કાબરાવ ધામમાં આ પરિવારે દિકરી આવવાની માનતા રાખી હતી, દિકરી આવી ત્યારે ચારણ ઋષિ પાસે આવ્યા પછી…

Breaking

શ્રી મોગલ ધામ કાબરાવ કચ્છ ના લોકોના ગાદીપતિ ચારણ ઋષિ ની સદભાવના સારા વિચારો ધાર્મિક આસ્થા અને પરોપકારી સ્વભાવના કારણે મોગલ કુળ ચારણ ઋષિને ભક્તો ખુબ જ માને છે સોશિયલ મીડિયા પર એમના અંધશ્રદ્ધાને પડકાર કરતા અને શ્રદ્ધાને અગ્રીમતા આપતા વિડિયો ખૂબ વાયરલ થાય છે.

અને લોકોને એમના પર ખૂબ વિશ્વાસ છે તાજેતરમાં જૂનાગઢના વતની પરેશભાઈ જેવો હાલ મોરબી રહે છેતે મા મોગલ ના સાનિધ્યમાં આશીર્વાદ દેવા માટે આવ્યા હતા સાથે એમને ચારણ ઋષિ ને હાથ જોડી અને 11 હજાર રૂપિયા થયા હતા ગાદીપતિ ચારણ ઋષિએ આ પૈસા હાથમાં લઇ પૂછ્યું હતું કે બેટા શેના માટે આપે છે ત્યારે.

પરેશ ભાઈ નામના વ્યક્તિએ જણાવ્યું કે મારે એક દીકરો બાપુ હતો અને માં મોગલની મેં માનતા રાખી હતી કે મારા ઘેર જો દીકરી અવતરશે તોહું માં મોગલના સાનિધ્યમાં 11000 રૂપિયા વાપરીશ તો બાપુ આ ભેટ સ્વીકાર કરો ત્યારે ચારણ ઋષિએ ખૂબ આનંદમાં આવીને કહ્યું વાહ બેટા કે દીકરી માટે .

માંનતા રાખી મને અને મા મોગલ ની દીકરીઓ ખૂબ વાલી છે અને હું જ ખુશ થયો છુંકે તે દીકરી માટે બાધા રાખીછે આ 11 હજાર રૂપિયા આ દીકરી માટે વાપરજે દીકરીને ખૂબ ભણાવજે અને મોટી કરજે માં મોગલ ના સાનિધ્યમાં પૈસા લેવામાં નથી આવતા અહીં તો માતાજીની ભક્તિ કરવામાં આવે છે સાથે ભક્તોને પણ જણાવ્યું હતું કે અંધશ્રદ્ધાથી.

દૂર રહો અને શ્રદ્ધામાં વિશ્વાસ રાખો ચારણ ઋષિ પ્રત્યે લોકો એમના આ સ્વભાવ થકી ખૂબ જ આદર ભાવના રાખે છે માતાજીની સેવા અને પરોપકારી કાર્યો થકી આઈ શ્રી મોગલ મણીધર વડવાળી ધામમાં ગાદીપતિ ચારણ ઋષિ ઘણા સેવાકીય કાર્યો પણ કરે છે વાંચક મિત્રો માં મોગલ પ્રત્યે જો શ્રદ્ધા હોય તો આપ કોમેન્ટ માં જય માં મોગલ અવશ્ય લખજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *