Cli

શુશાંતસિંહ રાજપૂત ના ડરના કારણે પ્રોડ્યુસર કરણ જોહરે લીધો મોટો નિર્ણય…

Bollywood/Entertainment Breaking

શુશાંતસિંહ રાજપૂત ના ડરથી કરણ જોહરે પોતાની ફિલ્મ જુગ જુગ જીઓનું પ્રમોશન કરવાની ના પાડી દીધી છે કરણ જોહર હંમેશા પોતાના ધર્મા પ્રોડકશન નીચે આવતી ફિલ્મોનું પ્રોમશન કરતા આવ્યા છે તેઓ હીરો અભિનેત્રી સાથે પ્રમોશનમાં હાજરી આપે છે પરંતુ આ વખતે એવું નથી થઈ રહ્યું કરણ જોહરની ફિલ્મ.

જુગ જુગ જીઓ બનીને રિલીઝ થવા તૈયાર છે પરંતુ તેના પ્રમોશનમાં એક્ટર બીજા એક્ટર સાથે જોવા નથી મળી રહ્યા બૉલીવુડ લાઈફની રિપોર્ટ મુજબ કરણ કરણ જોહરે આ નિર્ણય જાણી જોઈને લીધો છે બોલીવુડની ફિલ્મો બોક્સઓફિસમાં લગાતાર ફ્લોપ થઈ રહી છે એવામાં કરણ જોહર નથી ઇચ્છતા કે એમના.

કારણે ફિલ્મ પર કોઈ નકારાત્મક અસર પડે એક સૂત્રએ બૉલીવુડ લાઈફને જાણકારી આપી છેકે શુશાંતસિંહ રાજપુતના નિધન બાદ ફેન્સનો ગુસ્સો કરણ પર વરસી રહ્યો છે તેઓ ક્યારેય પણ બયાન આપે છે અથવા તેની કોઈ નવી ફિલ્મની જાહેરાત કરે છે ત્યારે શુશાંતસિંહ રાજપૂતના ફેન્સ ભ!ડકી જાય છે જુગ જુગ જીઓ.

ધર્મા પ્રોડક્શનની ફેમિલી ડ્રામાં ફિલ્મ છે જેમાં કેટલાય મોટા કલાકારો છે કરણ જોહર અને ફિલ્મનું પ્રમોશન સંભાળી રહેલ એજન્સીને લાગે છેકે આમાં કરણ જોહર ફિલ્મનું પ્રમોશન કરવા ઉતરશે તો ફિલ્મને નુકશાન જઈ શકે છે મિત્રો આ મામલે તમે શું કહેશો તમારી પ્રતિક્રિયા કોમેંટમાં જણાવવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *