Cli
બૉલીવુડ અભિનેત્રી કાજોલને પણ રોકી, કાજોલ હોય તો શું થયું બિલ દેખાડો પછી બહાર જાઓ, જુવો...

બૉલીવુડ અભિનેત્રી કાજોલને પણ રોકી, કાજોલ હોય તો શું થયું બિલ દેખાડો પછી બહાર જાઓ, જુવો…

Bollywood/Entertainment Breaking

90ના દશકાની સુપરસ્ટાર બોલીવુડ અભિનેત્રી અને બિઝનેસવુમન કોજોલ તાજેતરમાં મુંબઈ બ્રાન્દ્રા સોપીગં મોલ મા બહાર આવતા વાઈટ શર્ટ અને બ્રાઉન પેન્ટમાં તેને વાઈટ ગોગલ્સ માં સ્પોટ થઈ હતી આ દરમિયાન અચાનક તેને સિક્યુરિટી ગાર્ડે રોકી હતી ત્યારે કાજોલે રોફ જમવામાં કહ્યૂ કે મુજે નહીં પહેચાનતે ત્યારે સિક્યુરિટી ગાર્ડે.

કહ્યું કે મેમ આપ કાજોલ હો તો ક્યાં હુઆ અપના બીલ દિખા કે બહાર જાઓ આ દરમિયાન કાજોલનો ગુસ્સો એના ચહેરા પર છલકાયો પરંતુ કાજોલનો પ્રશનલ સર્વન્ટ બીલ દેખાડી ને કાજોલ ને બહાર લઈ આવ્યો આ દરમિયાન કાજોલ પોતાની ગાડી માં આવીને બેસી ત્યાં રાહ પર ભીખ માગતા નાના નાના ભુલકાઓએ પોતાનો હાથ ગાડીના કાચ પર

લંબાવતા કાજોલે એક બાળકીને 10 રુપીયા આપ્યા પરંતુ બીજો બાળક આવતાની સાથે કાજોલે પોતાના ગાડીના કાચ ઉપર ચડાવી લીધા એ બાળક ઘણો સમય સુધી પોતાના હાથને મોઢા પાસે લઇ ખાવા ના ઈસારા કરતો રહ્યો પરંતુ કાજોલે એને ઈગ્નોર કરીને ગાડી ચલાવવા કહ્યું આ ઘટના નો વિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો.

અભિનેત્રી કાજોલ જેને 5 વાર ફિલ્મફેર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી છે અને સામાજિક કાર્યો થકી 2008 માં કર્મવીર પુરસ્કાર પ્રાપ્ત થયો હતો સાથે 2011 માં પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી હતી એના આ વર્તનથી સોશિયલ મીડિયા યુઝરો માં ખુબ ગુસ્સો જોવા મળ્યો હતો.

તે સિક્યુરિટી ગાર્ડ ની પ્રસંસા સાથે કાજોલની ભીખ માગંતા બાળકને ખાવા માટે કાંઈ ના આપતી ઘટના પર વખોડતા ખુબ ટ્રોલ કરી હતી અને એક યુઝરે એમ પણ લખ્યું હતું કે શું બધા એવોર્ડ પોતાના પૈસાના જોરે કાજોલે ખરીદેલા છે એની લાગણીઓ કે ગરીબ લોકો પ્રત્યે ની ભાવના તો અહીંયા દેખાતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *