Cli
પ્રેગ્નેટ આલિયા ભટ્ટ મોટું બેબી બંમ્પ લઈને આ કારણે ગભરાઈને દોડવા લાગી, પતિ રણબીર પણ કપૂર કવર કરવા દોડ્યા...

પ્રેગ્નેટ આલિયા ભટ્ટ મોટું બેબી બંમ્પ લઈને આ કારણે ગભરાઈને દોડવા લાગી, પતિ રણબીર પણ કપૂર કવર કરવા દોડ્યા…

Bollywood/Entertainment Breaking

આ દિવશોમા બોલીવુડ માં ઘણી ફિલ્મો ફ્લોપ જઈ રહીછે એ સમયમાં પણ બોલીવુડ ફિલ્મ અભિનેત્રી આલીયા ભટ્ટ જેને આ વર્ષમાં લગાતાર ત્રણ હીટ ફિલ્મો આપી અને બોલીવુડની ઘણી અભિનેત્રીઓ ને પાછડ છોડીને ગજબ ની લોકપ્રિયતા મેળવી તેની આ વર્ષની ફિલ્મો માં ગંગુબાઈ કાઠીયાવાડી ત્રિપલ આર અને.

તાજેતરમાં આવેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રન સામેલ છે જેમા પોતાના પતિ રણબીર કપૂર સાથે નાદમદાર અભિનય થી તેની લોકપ્રિયતા ખુબ વધારો થયો આ વર્ષે અભિનેત્રી આલીયા ભટ્ટે રણબીર સાથે લગ્ન કર્યા હતા અને દોઢ મહીનામા જ એમને પોતાની પ્રેગ્નન્સી ની જાહેરાત પણ કરી દિધી તાજેતરમાં આલીયા ભટ્ટ પોતાની.

પ્રેગ્નન્સી ઈન્જોય કરી રહીછે એ દરમિયાન તે પોતાનો પુરો સમય રણબીર કપૂર સાથે સ્પેડ કરેછે તે પોતાના આવનારા બેબીને લઈને પણ ખૂબ ઉત્સાહિત છે તાજેતરમાં અભિનેત્રી આલિયા ભટ્ટ બ્લેક આઉટફીટ પર જેકેટ પહેરીને રણબીર કપૂર સાથે સ્પોટ થઈ હતી પ્રેગ્નન્સી લુક માં પણ તે ખુબજ સુંદર.

અને આકર્ષક લાગી રહી હતી તેના ચહેરા પણ પ્રેગનેન્સી ની દુકાન પણ જોવા મળતી નહોતી આ દરમિયાન ચાહકોનુ ટોળું સેલ્ફી લેવા ધસી આવતા રણબીર કપૂર પોતાના આવનાર બેબીને અથડામણમાં ઈજા ના પહોંચે એટલે દોડીને આલીયા ભટ્ટ ને કવર કરવા પહોંચી ગયા હતા એમને પૌતાના ચાહકોને.

પોઝ આપતાં આલીયા ભટ્ટ ને સુરક્ષીત ગાડીમાં બેસાડી હતી રણબીર કપૂર આલિયા ભટ્ટને ખૂબ જ પ્રેમ કરે છે અને તે હંમેશા આલિયા ભટ્ટની કેર કરતા જોવા મળે છે વાંચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *