Cli
અજય દેવગનની ફિલ્મમાં વિલન બનીને સની દેઓલ આપશે ટક્કર, પહેલીવાર બનશે ખલનાયક...

અજય દેવગનની ફિલ્મમાં વિલન બનીને સની દેઓલ આપશે ટક્કર, પહેલીવાર બનશે ખલનાયક…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા અજય દેવગન અને સની દેઓલ ખૂબ સારા મિત્રો છે પરંતુ ફિલ્મી પડદે તેઓ સાથે જોવા મળતા નથી એવામાં સની દેઓલ અને અજય દેવગન ના ચાહકો માટે ખુબ સારા સમાચાર સામે આવ્યા છે અને જો મિડીયા સુત્રોનું માનીએ તો આ ફિલ્મ 2024 ની સૌથી હીટ ફિલ્મ સાબિત થસે સાલ 2022માં અજય દેવગણ.

ઘણી બધી ફિલ્મો આપી પરંતુ તેમની વર્ષના અંતમાં ફિલ્મ દ્રશ્યમ ટુ સુપરહિટ સાબિત થઈ અને તેઓ આ વર્ષ દરમિયાન પણ પોતાની સફળતા ને અકબંધ રાખવા માંગે છે એ વચ્ચે તાજેતરમાં અજય દેવગણ પોતાની ફિલ્મ ભોલાને લઈને ખૂબ ચર્ચાઓમાં છે જે ફિલ્મના ટ્રેલરના દર્શકોએ ખૂબ જ પસંદ કર્યું છે પરંતુ વાત કરીએ જો અજય દેવગન.

અને સની દેઓલ ની સાથે આવનારી ફિલ્મની તો એમાં સની દેઓલ પહેલીવાર એક ખલનાયક તરીકે જોવા મળશે તેઓ એક મુખ્ય અભિનેતા નહીં પરંતુ વિલનના પાત્રમાં દર્શકોને જોવા મળશે જે ફિલ્મનો પહેલો ભાગ પણ રિલીઝ કરવામાં આવ્યો છે જે ભાગ દર્શકોએ ખૂબ જ પસંદ કર્યો છે એવામાં તમે વિચારતા હશો કે એવી કઈ ફિલ્મ છે.

તો એ ફિલ્મ છે સન ઓફ ધ સરદાર જે ફિલ્મ ની સિક્વલ તૈયાર થઈ રહી છે જેમાં સની દેઓલ ખલનાયકની ભૂમિકામાં જોવા મળશે ફિલ્મ સન ઓફ ધ સરદારને 2012 માં રિલીઝ કરવામાં આવી હતી એ ફિલ્મોમાં અજય દેવગનની સાથે સંજય દત્ત અને કેમીયો રોલમાં સલમાન ખાન પણ જોવા મળ્યા હતા હવે દસ વર્ષ બાદ આ ફિલ્મની.

સિક્વલ બનવા જઈ રહી છે જેમાં સની દેઓલ અજય દેવગન ના વિલન બની અને ટક્કર આપતા જોવા મળશે સાલ 2012માં રિલીઝ થયેલી ફિલ્મ સન ઓફ ધ સરદારના નિર્દેશક હતા અશ્વિન અને આ ફિલ્મ નો ટકરાવ શાહરુખ ખાનની ફિલ્મ જબ તક હે જાન સાથે થયો હતો પરંતુ એ વચ્ચે પણ સન ઓફ ધ સરદાર હીટ સાબિત થઈ હતી જે ફિલ્મોમાં અજય દેવગનની સાથે.

સોનાક્ષી સિંહા જુહી ચાવલા અને સંજય દત્ત જેવા કલાકારો હતા અને એ ફિલ્મના નિર્માતા પણ અજય દેવગન હતા એવો માં સુત્રો અનુસાર ખબરો સામે આવી રહી છે કે જે પાત્ર સંજય દત્ત એ ભજવ્યું હતું તે પાત્ર હવે સની દેઓલ ભજવતા જોવા મળશે સન ઓફ ધ સરદાર ફિલ્મ એક્શન અને કોમેડીથી ભરપૂર ફિલ્મ હતી તેમાં વિલન તરીકે સંજય દત્ત નું પાત્ર લોકોએ.

ખૂબ જ પસંદ કર્યું હતું અજય દેવગણ અને સની દેઓલ ની આ બાબતે વાતચીત પણ થઈ છે તો અન્ય ફિલ્મોની વાત કરીએ તો બાપ ફિલ્મ ને લઈને પણ દર્શકોમા ખુબ ઉત્સાહ છે જે ફિલ્મ માં મિથુન ચક્રવર્તી સની દેઓલ સંજય દત્ત અને જેકી શ્રોફ જેવા ચાર સુપરસ્ટાર એક સાથે જોવા મળશે આ ફિલ્મનું શૂટિંગ પણ ચાલી રહ્યું છે જે ફિલ્મ વર્ષના અંતમાં રિલીઝ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *