Cli
લ્યો બોલો એરપોર્ટ પર ઓશીકું લઈને નીકળી બોલીવુડની આ એક્ટર જાનવી કપૂર...

લ્યો બોલો એરપોર્ટ પર ઓશીકું લઈને નીકળી બોલીવુડની આ એક્ટર જાનવી કપૂર…

Ajab-Gajab Bollywood/Entertainment

ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર અને ફેમસ અભિનેત્રી શ્રીદેવીની પુત્રી બોલીવુડ અભિનેત્રી જાનવી કપૂર કોઈ પરિચયની મોહોતાજ નથી સાલ 2018માં ફિલ્મ ધડક થી પોતાના સફળ કેરીયરની શરૂઆત કરનાર જાનવી કપૂર આ દિવસોમાં પોતાની આ વર્ષ દરમિયાન રીલીઝ થયેલી સફળ ફિલ્મ ગુડ લક જેરી મિલી અને તેલુગુ ફિલ્મ વેલમાઈ જેવી.

ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ જ લોકપ્રિય બની છે ફિલ્મ મીલીમા તેનો જીદંગી અને મો!ત વચ્ચે બરફમાં લડવાનો અને જીવતા રહેવાનો દમદાર અભિનય દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો છે આ દરમિયાન જાનની કપૂર બોલ્ડ અને ગ્લેમર અંદાજમાં ઘણી વાર જોવા મળે છે તેની સુંદરતા ના લાખો ચાહકો છે.

તેના મદમસ્ત યૌવનનો ઉભાર જોઈ ફેન્સ બેકાબૂ થાય છે હંમેશા બોલ્ડ અને ગ્લેમર અંદાજમાં જોવા મળતી અભિનેત્રી જાનવી કપૂર તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર એકદમ સાદા પંજાબી ડ્રેસમાં સ્પોટ થઈ હતી ઓપન હેર લાઈટ મેકઅપ અને એકદમ સાદાઈમાં પણ તે ખૂબ જ સુંદર અને.

આકર્ષક લાગી રહી હતી શાનદાર લુકમાં તેને જોઈને ફેન્સ હેરાન રહી ગયા હતા. આ દરમિયાન તેને ગાડીમાંથી એક ઓશીકું પોતાની બાહોમાં લીધું હતું અને તે ઓશીકું લઈને એરપોર્ટ પર આગળ વધતી જોવા મળી હતી તેનો આ અંદાજ જોતા ફેન્સ વિચારમાં પડી ગયા હતા પેપરાજી પણ ચોંકી ગયા હતા.

આખરે શા માટે જાનવી કપૂર ઓશીકું લઈને એરપોર્ટ પર આવી હતી તે એક ચિંતા નો વિષય બન્યો હતો જાનવી કપુર ખુબ ઉદાસ જોવા મળી હતી હંમેશા ફુલોની જેમ ખીલેલી જોવા મળતી હસતી જોવા મળતી જાનવી કપૂર ની આ અદાઓ જોતા ફેન્સ નારાજગી વ્યક્ત કરી દુખી થતાં જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *