રાખી સાવંત પહોંચી સાસરી મૈસુર માં, સાસુ સસરા એ રોડ પર જ, રાખી સાવંતે તોફાન મચાવ્યુ...

રાખી સાવંત પહોંચી સાસરી મૈસુર માં, સાસુ સસરા એ રોડ પર જ, રાખી સાવંતે તોફાન મચાવ્યુ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંત પોતાની પર્સનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છે તેનો પતિ આદિલ દુરાની ખાન તેને નિકાહ બાદ દગો આપી અન્ય છોકરી સાથે રહેવા લાગ્યો હતો જેના કારણે રાખી સાવંતે પોતાના નિકાહની અને ધર્મ પરિવર્તનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી અને દુઃખ વ્યક્ત કર્યુ હતુ.

આદિલે રાખી સાવંતના દોઢ કરોડ પડાવી અને તગેડી મુકી હતી એ વચ્ચે આદિલ દુરાની ખાન ના પરીવારજનો પણ રાખી સાવંત સાથે ખોટું કર્યું છે રાખી સાવંતને આદિલના પરિવારજનોએ ના માત્ર ખરાબ ગાળો આપી પરંતુ અભદ્વ ભાષામાં વાતચીત કરીને જાહેર માં અપમાનિત કરી ઘરમાં પણ પ્રવેશવા ના દિધી રાખી સાવંત.

આ દિવસોમાં મુંબઈમાં નહીં પરંતુ પોતાના સસુરાલ મૈસુર પહોંચી છે મૈસુર પહોંચીને રાખી સાવંતે સૌથી પહેલા એ ઈરાની છોકરીને સપોર્ટ કર્યો જેને આદિલ દુરાની ખાન પર રેપનો આરોપ લગાડ્યો છે અને ત્યારબાદ રાખી સાવંત પોતાની સાસરી માં પહોંચી આદિલ દુરાની ખાનના ઘેર પહોંચી પરંતુ ત્યાં તેને તાળું લટકેલું જોયું.

રાખી સાવંતે જણાવ્યું કે તેને ઘર જતા પહેલા સવારે સાસુ સસરા ને ફોન કર્યો હતો તો રાખી સાવંતને સાસુ સસરાએ પોતાની પુત્ર વધુ માનવાની ના પાડી દીધી હતી આ સાથે ખૂબ જ ખરાબ ભાષામાં વાતચીત કરી અને અશ્લીલ ગાળો આપી હતી અને ત્યારબાદ મીડિયા ને લઈને રાખી સાવંત.

આદિલ દુરાની ખાન ના ઘેર પહોંચી હતી તો આદિલના ઘરની બહાર ગેટ પર ખૂબ મોટું તાળું લાગેલું હતું એટલે કે આદિલના પરિવારજનો ઘર છોડી ભાગી ગયા હતા એક બાજુ રાખી સાવંતને આદીલ દુરાની ખાને શારીરિક માનસિક અને આર્થિક રીતે તોડી અને બરબાદ કરી દીધી છે.

એ વચ્ચે હવે આદિલ દુરાની ખાનના પરિવારજનોએ પણ તેને પુત્ર વધુ માનવાની ના પાડી અને તેને જાહેર માં અપમાનીત કરી દીધી છે અને ત્યારબાદ રાખી સાવંત ધ્રુસકે ધ્રુસકે રડતી પડી પોતાની વેદાનાઓ અભિવ્યક્ત કરી રહી છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *