બૉલીવુડ અભિનેત્રી મલાઈકા અરોડા કંઈકને કંઈક કારણોસર ચર્ચામાં રહે છે તેની ફોટો કે વિડિઓ સામે આવે છે ત્યારે જોત જોતા વાયરલ થવા લાગે છે તેના અંદાજને લોકો ખુબ પસંદ કરે છે અત્યારે એક્ટરનો એક વિડિઓ સામે આવ્યો છે જેમાં એક્ટર ખુબ ગ્લેમરસ જોવા મળી રહી છે અહીં વિડીઓમાં મલાઈકા સાથે ઉભા વ્યક્તિની પ્રસંસા થઈ રહી છે.
અત્યારે સોસીયલ મીડિયામાં મલાઈકા અરોડાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિડિઓ કોઈ ઇવેન્ટ દરમિયાનનો છે વિડીઓમાં અભિનેત્રીએ લાલ કલરની બેકલેસ ડ્રેસ પહેરેલ છે જેમાં તેઓ ખુબ સુંદર લાગી રહી છે મલાઈકા સાથે એક વ્યક્તિ પણ જોવા મળી રહ્યો છે જેની દરેક બાજુ પ્રસંસા થઈ રહી છે.
હકીકતમાં એ વ્યક્તિ મલાઈકાની કમર પર હાથ રાખવાનો પોઝ આપી રહ્યો છે સામે ઉભા મીડિયાને બિલકુલ એવું લાગી રહ્યું હશે પરંતુ તેની સચ્ચાઈ કંઈક અલગજ છે હકીકતમાં આ વ્યક્તિએ મલાઈકાના કમર પર હાથ રાખ્યા વગર આપ્યો છે મલાઈકાની કમરથી એક ફૂટ દૂર હાથ રાખીને મીડિયાને પોઝ આપી રહ્યો છે અત્યારે આ વ્યક્તિની દરેક બાજુ પ્રસંસા થઈ રહી છે.