Cli

શ્રીવલ્લી રશ્મિકા મંદાના બેકલેસ ડ્રેસમાં બની ઈન્ટરેનેટ શેશન, જુવો લેટેસ્ટ તસ્વીર…

Bollywood/Entertainment Breaking

રશ્મિકા મંદાનાને અત્યારે સાઉથ અને બૉલીવુડ બંનેમાં એક આકર્ષક અભિનેત્રી માંથી એક માનવામાં આવે છે તેની ખુબસુરતી માટે તેને નિશનલ ક્રશનું ટેગ પણ આપેલ છે જયારે પણ તેઓ મીડિયા સામે આવી પોતાની શાનદાર પર્સનાલિટીથી ફેન્સનું દિલ જીતવાનો કોઈ મોકો છોડતી નથી એક્ટરની લેટેસ્ટ ફોટો સામે આવી છે.

હાલમાં રશ્મિકા મંદાનાને મુંબઈમાં યોજાયેલ એક ઇવેંટમાં જોવા મળી હતી આ દરમિયાન તેને દરેક નિહારતા રહી ગયા તસ્વીરમાં એક્ટરના સિઝલિંગ અવતાર જોવા મળ્યો આ ડ્રેસમાં એક્ટર ઉપરથી લઈને નીચ સુધી ગાર્ઝીયસ લાગી રહી હતી એક્ટરની તસ્વીરને એટલી પસંદ કરવામાં આવી રહી છેકે.

તેને અત્યાર સુધી 18 લાખથી વધુ લાઈક મળી ચુક્યા છે રશ્મિકાએ ઈયરિંગ્સ હાઈ હીલ સેન્ડલ સાથે લાલ બ્લેલેસ ડ્રેસનો ગ્લેમરસ જોવા મળ્યો રશ્મિકાના કામની વાત કરીએ તો તેઓ આવનારા સમયમાં મિશન મજનુ અને ગુડબાયમાં અમિતાભ સાથે જોવા મળશે જયારે પુષ્પા 2 માં પણ તેઓ અલ્લુ અર્જુન સાથે જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *