Cli

સ્ટાઈલમાં આવ્યો શહેનાઝ ગિલ ઉપર હાથ રાખ્યો પછી સ્ટાઈલમાં પોઝ આપવા લાગ્યો પરંતુ આખરે થયું એવું કે….

Bollywood/Entertainment Breaking

શહેનાઝ ગિલને ક્યારેય લાઇમલાઇટમાં રહેવા માટે ક્યારેય કોઈ પબ્લિકલી સ્ટંટ કરવાની કોઈ જરૂર પડતી તેઓ જ્યાં જાય છે ભીડ એમની પાછળ પાછળ ચાલી આવે છે દિવસે દિવસે શહેનાઝની લોકપ્રિયતા એટલી વધી રહી છેકે મોટી મોટી એક્ટર પણ એમની પાછળ ફીકી પડી રહી છે શહેનાઝને નીકળતા જ ભીડ એમને ઘેરી લેછે.

હાલમાં શહેનાઝ ગિલ સાથે કંઈક એવું થયું જેને જોઈને તમારા મોઢેથી એજ નીકળશે કે અરે આ બધું શું હતું હકીકતમાં શહેનાઝ ગિલ હાલમાં મુંબઈમાં શૂટિંગ કરી રહી હતી અહીં શહેનાઝ મીડિયાને પોઝ આપી રહી હતી ત્યારે અચાનક એક વ્યક્તિ આવ્યો અને શહેનાઝના બિલકુલ નજીક આવીને ઉભો રહી ગયો શહેનાઝ મીડિયાને પોઝ આપી રહી હતી અને.

એ વ્યક્તિ કમર પર હાથ રાખીને શહેનાઝના બિલકુલ નજીક ઉભો રહીને ફોટો પડાવી રહ્યો હતો આ જોઈને મીડિયા વાળા પણ દંગ રહી ગયા બધી વિચારી રહ્યા હતા આખરે આ કોણ છે અને શહેનાઝના આટલા નજીક રહીને ફોટો પડાવી રહ્યો છે ત્યારે મીડિયાથી રહેવાયું નહીં એટલે એમણે કહી દીધું કે એક્સક્યુઝમી ત્યારે એ વ્યક્તિ એક્ષક્યુઝ.

કહીને ઘમંડમાં નીકળી ગયો બધા જોતા રહી ગયા આ એટલા એટીટ્યુડ વાળો વ્યક્તિ કોણ છે પોઝ આપ્યા બાદ શહેનાઝ જવા લાગી ત્યારે એ વ્યક્તિ ફરીથી આવીને વાત કરવા લાગ્યો પછીથી બધાને ખબર પડી આ કોઈ શહેનાઝનો ઓળખીતો વ્યક્તિ હતો પ્રોજેકટથી જોડાયેલ હતો શહેનાઝ ફની છે એટલે એમના સાથે પણ ફની થઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *