Cli
બેખોફ બની નદી કિનારે મગરો ને ખવડાવતા યુવક નો વિડીઓ થયો વાઈરલ, પછી જે થયું જાણી તમે પણ ધ્રુજી જશો...

બેખોફ બની નદી કિનારે મગરો ને ખવડાવતા યુવક નો વિડીઓ થયો વાઈરલ, પછી જે થયું જાણી તમે પણ ધ્રુજી જશો…

Ajab-Gajab Breaking

સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો સામે આવતા રહે છે ઘણા બધા વિડીયો એવા હોય છે જે જોત જોતા માં ખૂબ જ વાયરલ થાય છે લોકો એવા કરતબો કરતા હોય છે કે પોતાના જીવની પણ પરવા કરતા નથી ઘણા યુવાનો ઈન્ટરનેટ પર હાઈ લાઈટ થવા માટે એવા વિડીઓ બનાવતા હોય છે કે તેમના.

જીવ માથે સંકટ હોવા છતાં પણ ડરતા નથી વાયરલ થવા માટે ઘણીવાર તેઓ મોતની સાથે પણ બાથ ભીડી લેતા જોવા મળે છે તાજેતરમાં એક એવો જ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે વિડીયો લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે જે વીડિયોમાં.

સહેજ પણ ડર રાખ્યા વિના એક યુવક નદીના કિનારે મગરો ને ખવડાવી રહ્યો છે કહેવાય છે કે મગર નદીનું ખતરનાક પ્રાણી કહેવાય છે તેના જડબામાં શિકાર ફસાય છે તો છુટી શકતો નથી ઘણી જગ્યાએ પ્રાણીઓ સાથે લોકો પર મગરના શિકાર બની ચુક્યા છે નદીના કિનારે વસતા ઘણા લોકો મગર થી સાવધાન રહે છે.

પરંતુ આ યુવકને મો!તનો ડર નથી તે બેખોફ બનીને નથી કિનારે મગરની વચ્ચે જોવા મળે છે ખતરનાક એક મગર નહીં પરંતુ ચાર મગરોની વચ્ચે તે નિડર બની અને ઊભેલો જોવા મળે છે સાથે તે માસના ટુકડાઓ પોતાના હાથો વડે મગરને ખવડાવી રહ્યો છે ચાર મગરો ની વચ્ચે તે ઉભેલો છે અને તેના હાથમાં માસ ના ટુકડાઓ છે.

મગર પણ તેના હાથમાંથી આપેલા ટુકડાઓ ને શાંતિ પુર્વક ખાઈ રહ્યા છે નદીનો રાજા કહેવાતો મગર જોતા જ લોકો ફફડી જાય છે ત્યારે આ યુવકને સહેજ પણ ડર લાગતો નથી જેને જોતા લોકો દંગ રહી ગયા છે સોશિયલ મીડિયા પર સામે આવેલા આ વિડીયો પર લોકો એક ટીસે.

જોતા આ યુવકની હિંમત ને દાદ આપીને તેની ખુબ પ્રસંસા કરી રહ્યા છે આ વિડીઓને ટ્વીટર પર CCTV IDIOTS નામના યુઝરે પોસ્ટ કરેલો છે જે વિડીઓ પર લાખો વ્યુ સાથે 66 હજારથી વધારે લાઈક આવી ચુક્યા છે સામે આવેલા વિડીઓ માં યુવક નદી કિનારે પથ્થર પર બેસીને એક બે નહીં.

પરંતુ ચાર ખતરનાક મગરો ની વચ્ચે ઘેરાયેલો‌ છે અને હસતો જોવા મળે છે તેને આ મગરો નો કોઈ ડર નથી જેમ પાલતુ પ્રાણીઓ ને કોઈ ખવડાવે એવી રીતે પ્રેમ થી પોતાના હાથે નજીક રહીને માંસ ના ટુકડાઓ ખવડાવી ખુશ જોવા મળે છે આ વિડીઓ પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *