મિત્રો બૉલીવુડ ની એકટર કેટરિના કૈફે ગયા દિવસો માં તેનો 48 મોં જન્મ દિવસ ઉજવ્યો હતો કેટરિના કૈફ એ તેમના જન્મ દિવસ પછી તેમના પતિ વિકી કૌશલ દિયર શનિ કૌશલ અને તેમના નજીકના મિત્રો સાથે તેમનો જન્મ દિવસ ઉજવ્યો હતો અહીં તેમણે ખુબ બધી મસ્તી કરી અને તેમની જન્મ દિવસની તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
કેટરિના કૈફ તેમના જન્મ દિવસ ઉપર તેમની તસ્વીર શેર કરીને કેપશનમાં લખ્યું કે જન્મદિવસનો દિવસ અહીં પહેલા ફોટો માંકેટરિના સફેદઆઉટફિટમાં જોવા મળી રહી છે તેઓ ખુબજ સુંદર લાગી રહી છે ફોટો માં એક્ટર તેની મિત્રો સાથે મસ્તી કરતા જોવા મળી રહી છે વિકી કૌશલે તેમની પત્ની કેટરિના કૈફ ને જન્મદિવસની.
શુભકામનાઓ પાઠવતા લખ્યું વારંવાર આ દિવસ આવે અને વારંમવાર આ દિલ ગાયે હેપી બર્થડે માય લવ તેના શિવાય કેટરીનાને કેટલીયે સેલિબ્રિટીએ જન્મદિવસની શુભકામનો પાઠવી છે કેટરીના કૈફના કામની વાત કરીએ તો તેની આવનાર ફિલ્મ ફોન બુથનું પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યું છે તેમાં કેટરીના સાથે ઈશાન ખટ્ટર અને સિદ્ધાર્થ ચતુર્વેદી જોવા મળશે.