Cli
બોલીવુડની ગંદી સચ્ચાઈ ફરી આવી સામે, આ બે અભિનેત્રીઓ ને દેહવ્યાપાર માં ધકેલતી ડીરેક્ટર ની કરી પોલીસે ધડપકડ...

બોલીવુડની ગંદી સચ્ચાઈ ફરી આવી સામે, આ બે અભિનેત્રીઓ ને દેહવ્યાપાર માં ધકેલતી ડીરેક્ટર ની કરી પોલીસે ધડપકડ…

Breaking Bollywood/Entertainment

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માંથી એક ચોક મારી ખબર સામે આવી છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારી એક અભિનેત્રી જે એક એક્ટ્રેસ સાથે કાસ્ટીંગ ડીરેક્ટર પણ છે તેની તાજેતરમાં પોલીસે ઓસીવાડા થી ધરપકડ કરી છે તેના પર એવા આરોપ લાગ્યા છે કે તે યંગ મોડેલને કામ અપાવવા નું કહીને ફસાવે છે.

અને ત્યારબાદ તે મોડેલને દેહ વ્યાપારના વ્યવસાયમાં ધકેલે છે આ ડીરેક્ટર ને પોલીસે બે યંગ મોડેલ સાથે રંગેહાથ ઝડપી લીધી છે આરતી હરીસચંદ્વ મીત્તલ નામની આ કાસ્ટીંગ ડીરેક્ટર જે અભિનેત્રી પણ છે જે ઘણા લાંબા સમય થી યંગ નવી આવતી મોડેલને દેહ વ્યાપારના વ્યવસાયમાં ધકેલતી હતી.

આ વાતની માહિતી પોલીસને મળી અને ત્યારબાદ પોલીસે આરતી મિત્તલ પાસે બે નકલી ગ્રાહકો મોકલ્યા પોલીસે મોકલેલા આ નકલી ગ્રાહકો બની પહોંચેલા વ્યક્તિઓએ આરતી મિત્તલ પાસે બે યંગ છોકરીઓની માગણી કરી ત્યારે આરતી મિત્તલે મોડેલો ની તસવીરો મોકલી આપે.

જણાવ્યું કે જુહુ થી લઈને ગોરેગાવ સુધીની કોઈ પણ હોટેલમાં આ મોડેલ આવી જશે બે મોડેલ બદલ આરતી મિત્તલે 60 હજાર ની માગંણી કરી 60 હજાર માં વાત નક્કી કરી ગોરેગાવને એક હોટલમાં પોલીસ તરફથી બે રૂમ બુક કરવામાં આવ્યા પોલીસના નકલી ગ્રાહકો પાસે આરતી મિત્તલ હોટલમાં બે મોડલને લઈને પહોંચી હતી.

સાથે કો!ન્ડોમ પણ લઈને આવી હતી અને એ પોલીસના મોકલેલા ગ્રાહકો પાસે થી પૈસાની માંગણી કરતી આરતી મિત્તલ ને પોલીસે ઘટના સ્થળે થી રંગેહાથ પકડી લીધી આરતી મિત્તલ ઓસીવારા ના એક એપાર્ટમેન્ટમાં રહે છે જેની ઉમંર 27 વર્ષની છે તો મોડેલે ખુલાસો કરતા પોલીસને જણાવ્યું હતું કે આરતી મિત્તલ ઘણા બધા પ્રોજેક્ટમાં કામ.

આપશે એમ જણાવી અને અહીં લાવી હતી આરતી મિત્તલ મોડેલને અડધી રકમ આપી અડધી રકમ પોતાની પાસે રાખી આ વ્યવસાય ને ચલાવી રહી હતી પોલીસે આરતી મિત્તલ પર કાર્યવાહી હાથ ધરી ને જેલના સળિયા પાછળ ધકેલી દિધી છે આ મામલે અન્ય કોઈ સામેલ છે કે નહીં તેની પોલીસ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *