માયાનગરી મુંબઈમાં રવિવારની રાત્રે સ્ટારની મહેફિલ જામી હતી અહીં હેલો એવોર્ડ 2022માં તમામ સ્ટાર જોવા મળ્યા અહીં સ્ટાર અલગ અલગ પોતાના અલગ અંદાજમાં જોવા મળ્યા હતા અહીં આ દરમિયાન અભિનેત્રી કૃતિ સનોન અને બૉલીવુડ સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રા પણ પહોંચ્યા હતા હકીતમાં અહીં.
કૃતિ સનોન લાબું ગાઉન પહેરીને આવી હતી જેને કૃતિથી ન સંભાળાતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ મદદ કરી હતી જેના બાદ બંનેની તસ્વીર સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ ગઈ હતી જણાવી દઈએ હેલો એવોર્ડ 2022માં કૃતિ રે!ડ કાર્પેટ પર પોઝ આપી રહી હતી આ દરમિયાન કૃતિએ પોતાનું ગાઉન સાંભળવામાં.
તકલીફ થઈ રહી હતી ત્યારે ત્યાં બાજુમાં ઉભેલ સિદ્ધાર્થ મલ્હોત્રા કૃતિને મદદ કરવા આવી પહોચ્યા હતા અને કૃતિને મદદ કરવા લાગ્યા હતા જેની કેટલીક તસ્વીર વાઇરલ થતા જ ફેન્સ ક્યારાની પ્રતિક્રિયા જોવા લાગ્યા હતા અહીં કેટલાક ફેન્સે આ બાબતે કૃતિને ટ્રોલ પણ કરવા લાગ્યા હતા જેના ફોટો તમે અહીં જોઈ શકો છો.