ટીવીની મશહૂર એક્ટર તેજસ્વી પ્રકાશ અત્યારે પોતાની સરીયલ નાગિન 6ને લઈને ખુબજ ચર્ચામા છે તેજસ્વી નાગિની સીરિયલમાં પોતાનો અભિનય અને અદાઓથી લોકોનું દિલ જીતવાનો કોઈ મોકો છોડી રહી નથી પરંતુ શો શિવાય પણ પોતાની તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરવાનો કોઈ મોકો છોડી રહી નથી.
એવામાં જ હમણાં કેટલીક પોતાની તસ્વીર શેર કરી છે જેને લઈને તેઓ ખુબજ ચર્ચામા છે હાલમાં શેર કરેલ તસ્વીરમાં તેઓ લીલા શિમરી ડ્રેસમાં જોવા મળી રહી છે તેજસ્વીના આ અલગ લુકથી ફેન્સ વચ્ચે ચર્ચાનો વિષય બની છે તેજસ્વી આ તસ્વીરમાં સ્પાઈ વહુની હોળી સેલિબ્રેશનથી જોડાયેલ જોવા મળી રહી છે.
આ સેલિબ્રેશનમાં તેઓ નાગિન બનેલ જોવા મળશે તેજસ્વીની આ તસ્વીર સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે જેને અત્યારે સુધી લાખોમાં લાઈક મળી ચુક્યા છે જેમાં કેટલાય યુઝરે તેની પ્રશંસા કરતા કોમેંટ કરી રહ્યા છે મિત્રો તેજસ્વીના આ લુક પર તમે શું કહેશો તમારા વિચાર અમને કોમેંટમાં જણાવી શકો છો.