કપિલ શર્માને એકવાર ફરીથી અડધુંજ સાચું બોલવું ભારે પડી ગયું છે કેટલાય સમય પહેલાજ અનુપમ ખેરે કપિલ શર્માને ફરીથી પકડીને ધોઈ દીધા હકીકતમાં અનુપમ ખેરે ગઈ કાલે ટાઈમ્સ નોવમાં ઇન્ટરવ્યૂ આપતા જણાવ્યું હતું કે કપિલે માત્ર એમને એકલાનેજ ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મનું પ્રમોશન કરવા બોલાવ્યા હતા.
પરંતુ અનુપમ ખેરે ના પાડી દીધી કારણ કપિલનો શો એક કોમેડી છે અને ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ એક સંવેદનશીલ ફિલ્મ છે જેને તેઓ એ શોમાં પ્રમોટ કરવા નતા માંગતા અહીં શોમાં બીજી બાજુ બેઠેલ વિવેક અગ્નિહોત્રીએ જણાવ્યું કે કપિલે માત્ર અનુપને આમંત્રણ આપ્યું કારણ તેઓ મોટા સ્ટાર છે અને હું તથા ફિલ્મના બીજા મેકરને.
આમંત્રણ ના આપ્યું કારણ તેઓ એક નાના સ્ટાર છે અહીં કપિલે એ ક્લિપ તો શેર કરી દીધી જેમાં અનુપમ ખેર કહી રહ્યા છેકે કપિલે બોલાવ્યા પણ હું નહીં ગયો પરંતુ એમણે વિવેક અગ્નિહોત્રી વાળો ભાગ શેર ન કર્યો અહીં કપિલને લાગ્યું એમનું અડધું સાચું નહીં પકડાઈ જાય પરતું કપિલને આ અડધી કલીપના કારણે આનુપમે કપિલને ફરીથી ઘેરી લીધા.
એમણે કપિલને જવાબ આપતા ટવીટર પર લખ્યું ડિયર કપિલ શર્મા કદાચ તમે અડધું સાચું નહીં પરંતુ પૂરો વિડિઓ અપલોડ કર્યો હોત તો સારી દુનિયા જશ્ન મનાવી રહી છે અને આજની રાત તમે પણ મનાવો તમારા માટે ખુબ પ્રેમ અને પ્રાર્થનાઓ કપિલ અડધું સાચું બતાવીને બચવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ અહીં તેઓ ફરીથી પકડાઈ ગયા.