કદાચ તમે આ વાતને ભૂલી ગયા હશો ભૂલી ગયા હશો દીપેશ ભાનને તમે ભૂલી ગયા રડતા બાળકને કારણ આજે કાલ માણસાઈ વધી જ ક્યાં છે પરંતુ અહીં કેટલાક લોકો છે જેઓ દીપેશ ભાનના 18 મહિનાના પુત્ર અને એમની પત્રી સાથે ઉભા છે જાણવા મળ્યું છેકે દીપેશ 50 લાખનું દેવું કરીને ગયા છે હવે દીપેશનું આ દેવું ભરવાનું બેડું સૌમ્યા ટંડેને ઝડપ્યું છે.
સૌમ્યા ખુદ તો આર્થિક મદદ તો કરી રહી છે પરંતુ લોકોને પણ મદદ માટે અપીલ કરી રહી છે તમને વિશ્વાસ નહીં આવે 24 કલાલમાં 14 લાખ રૂપિયા એકઠા થઈ ગયા છે પરંતુ પૈસા વધૂ જોઈએ સૌમ્યા એ એક વિડિઓ શેર કરીને લોકોને મદદ કરવા વિનંતી કરી છે સૌમ્યા એ વિડીઓમાં કહ્યું મેં એક ફંડ બનાવ્યું છે અને તેમાંથી.
જે પણ રકમ ભેગી થશે તે દિપેશ ભાનની પત્નીને આપવામાં આવશે જેના દ્વારા તેઓ હોમ લોન ચૂકવી શકશે એમના પર જે દેવું છે તેને ભરી શકશે તેથી કૃપા કરીને દિપેશના સપનાને પૂરું કરવા માટે મદદ કરો સૌમ્યા એ તેના ટ્વીટર અકાઉંટમાં એક લીક શેર કરીને લોકોને મદદ કરવા વિનંતી કરી છે આગળ પોસ્ટમાં સૌમ્યાએ.
લખ્યું છેકે આ સૌથી સુંદર અને સારા અભિનેતાઓમાં એક માટે છે મેંદીપેશ સાથે ખુબ કામ કર્યું છે અને સારા માણસો ને હમેંશા યાદ રાખવામાં આવે છે એમને કોઈ ભૂલતું નથી સૌમ્યા એ પણ દીપેશ ભાનની પત્નીને મદદ કરી છે મિત્રો તમે પણ દીપેશ ભાનના પરિવારને મદદ કરવા માંગતા હોય તો સૌમ્યા ટંડનના ટ્વીટર અકાઉંટમાં જઈને ત્યાંથી લિંક મળી જશે.