Cli
મુબંઈ એરપોર્ટ પર સપના ચૌધરી સ્પોટ થઈ બદલી ગયું લુક, જોઈ ફેન્સ ચોંક્યા આ શું ?

મુબંઈ એરપોર્ટ પર સપના ચૌધરી સ્પોટ થઈ બદલી ગયું લુક, જોઈ ફેન્સ ચોંક્યા આ શું ?

Bollywood/Entertainment Breaking

પંજાબી ડાન્સર સપના ચૌધરી આજે કોઈ ઓળખાણની મોહતા જ નથી પોતાના ટેલેન્ટ અને ડાન્સના જોડે તેને દુનિયાભરમાં પોતાનું નામ બનાવ્યું છે સપના સોશિયલ મીડિયા પર ખૂબ ફેન ફોલોવિગં ધરાવે છે તેની યુટ્યુબ ચેનલ પર કરોડો સસ્ક્રાઇબર છે જે તેના હર એક વિડીઓ ને ખુબ પસંદ કરે છે.

સામાન્ય ડાન્સર માંથી સ્ટાર બનેલી સપના ચૌધરી પોતાના ડાન્સના જોરે લાખો દિલ પર રાજ કરે છે સ્ટેજ પ્રોગ્રામ ના ડાન્સ વિડીયો જોતા ફેન્સ બેકાબૂ બની જાય છે સપના પોતાની કમરના લચકા એ લાખો હૈયા ડોલાવે છે સપના ચૌધરી નું મદમસ્ત ફિગર જોતા ફેન્સ બેહાલ થાય છે એ વચ્ચે તાજેતરમાં સપના ચૌધરી.

મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી જેને જોતા લોકો ચોંકી ગયા હતા જેમા સપના ચૌધરી ખુબ જ જાડી અને અનફીટ લાગી રહી હતી ભરાવદાર મદમસ્ત નિતંબો અને જાડી કમર જોતા ફેન્સ હેરાન રહી ગયા હતા તેનું લુક જોઈ ફેન્સ ના હોસ ઉડી ગયા હતા પોતાના મદમસ્ત ફિગર ના જોરે હૈયા વલોવી.

નાખનાર સપના ચૌધરી નો આ લુક ખરેખર ચોંકાવનારો હતો સપના ચૌધરી ની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ સપના ચૌધરી ના મોટાપાને ટ્રોલ કરતા પણ જોવા મળ્યા હતા યુઝરો તેને પાપા કી પરી માથી બદલાઈ આન્ટી જણાવી ટ્રોલ કરતા પણ જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *