બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન કયા દિવસોમાં જ્યારે પોતાની રિલીઝ થયેલી ફિલ્મ પઠાણને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છે ત્યારે શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન પણ પોતાની જોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી લાઈવ લાઈટમાં છવાઈ છે ફિલ્મો ધ આર્ચીઝ માં સુહાના ખાનની.
સાથે ખુશી કપૂર અને અગસ્તયા નંદાએ પણ પોતાના અભિનય કેરિયર ની શરૂઆત કરી છે આ ફિલ્મો નેટ્લીક્સ પર રિલીઝ થઈ હતી જેને દર્શકોએ ખૂબ જ પસંદ કરી છે હવે સુહાના ખાન સિલ્વર સ્ક્રીન પર એન્ટ્રી કરવા જઈ રહી છે એ વચ્ચે સુહાના પોતાની ફિટનેસને લઈને ખુબ જીમમાં પરસેવો પાડી રહી છે પોતાની પ્રથમ ફિલ્મની.
સફળતા બાદ સુહાના ખાન હવે મુખ્ય અભિનેત્રી તરીકે પોતાના ફિલ્મી કેરીયરની શરૂઆત કરશે એવી માહિતી સામે આવી રહી છે બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાનની લાડલી સુહાના ખાન સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડનેશ ને લઈને ખુબ હાઈલાઈટ રહે છે સ્ટાર કીડ હોવાથી તેને ચાહકો નો પ્રેમ અગાઉ થી મળી ગયો છે.
કરણ જોહર ની ફિલ્મ થી સિલ્વર સ્ક્રીન પર સુહાના ખાન એન્ટ્રી કરશે એવી વિગતો સામે આવી રહી છે એ વચ્ચે તાજેતરમાં સુહાના ખાન મુંબઈ પોતાની સહેલીની એક ઇવેન્ટમાં શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી આ દરમિયાન સુહાના ખાન સુંદર વાઈટ પારદર્શક સિલ્વર પ્રિન્ટેડ ચમકદાર સાડી અને મેચિંગ ડીપનેક બ્લાઉઝમાં હોટ અને.
બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી લાઈટ મેકઅપ અને પોતાના વાળને ખુલ્લા રાખીને તેને પોતાનું ગ્લેમર લુક ફોન્ટ કર્યું હતું તેનુ મદમસ્ત યૌવન જોતા ફેન્સ મદહોશ થયા હતા તેની રશીલી કમર તેના નાજુક મુલાયમ નિતંબો તેના ડીપનેક માંથી છલકાતા બહારની તરફ ધસી આવતા પ્રતિત થતા હતા કાતીલાના અદાઓ સાથે સાડીમાં પણ ખુબ જ સુંદર અને.
આકર્ષક લુક મા સુહાના ખાને ચાહકો ના દિલની ધડકનો ધડકાવી હતી તેની મદભરી આંખો અને તેની દિલકશ જવાની જોતા ચાહકો ઘાયલ થયા હતા તેની આ સુંદર તસવીરો અને વિડીઓ સોશિયલ મીડિયા પર સામે આવતા ચાહકો મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા સુહાના ખાન પોતાના ફિલ્મી કેરિયર માં પોતાની પ્રથમ ફિલ્મ થી જ ખુબ લોકપ્રિયતા મેળવી રહી છે.