Cli
સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવે પાવાગઢ મહાકાળી માંના ધામમાં પહોંચી, વાતચીત માં જણાવ્યું કે હવે તો...

સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવે પાવાગઢ મહાકાળી માંના ધામમાં પહોંચી, વાતચીત માં જણાવ્યું કે હવે તો…

Breaking

ગુજરાતની જાણીતી લોકપ્રિય સિંગર કિંજલ દવે આ દિવસોમાં પોતાની સગાઈ ટુટવા ની ઘટના બાદ ખુબ ચર્ચાઓ માં છે 5 વર્ષ જુની તેની પવન જોષી સાથેની સગાઈ ટુટી ગયા બાદ કિજંલ દવે પોતાની પ્રશનલ લાઈફ ના તમામ દુઃખ દર્દ ભુલી ફરી પોતાની પ્રોફેશનલ લાઈફ માં આવી ચુકી છે સાથે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે.

એ વચ્ચે તાજેતરમાં કિંજલ દવે પાવાગઢ મહાકાળીના દર્શન કરવા માટે પહોંચી હતી આ દરમિયાન કિંજલ દવે માતાજીના ધામમાં ફૂલોની સજેલી થાળી અને પ્રસાદ લઈને ગબ્બર પર બિરાજમાન મહાકાળી ના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી કિંજલ દવે ને જોતા લોકોની મોટી ભીડ ઉમટી પડી હતી આ દરમિયાન મહિલા કોન્સ્ટેબલ.

પોલીસે તેમને પ્રોટેક્શન આપ્યું હતું ગબ્બર પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન કરી અને તે નીચે આવી હતી આ દરમિયાન તેને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાવાગઢ ડોક્યુમેન્ટ્રી શુટીંગ ચાલી રહ્યું છે જે શૂટિંગની શરૂઆત માતાજીના ધામમાં દર્શન કરી અને માથું ટેકવી અને કરી છે આ દરમિયાન કિંજલ દવે ખૂબ જ ખુશ દેખાઈ હતી.

સાથે કિંજલ દવે વધારે જણાવતા કહ્યું હતું કે અહીં આવી માતાજીના ચરણોમાં શીશ નમવાનું અને માતાજીના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું મારા માટે માતાજીના આશીર્વાદ મળવા એ અહોભાગ્ય છે કિંજલ દવે માતાજીની ચુંદડી ગળામાં નાખેલી હતી સાથે માતાજીને ફૂલોનો સજેલો થાળ અર્પણ કરી અને પ્રસાદ ધરી ને દર્શન કર્યા હતા.

સોશિયલ મીડિયા પર કિંજલ દવેની આ તસવીરો અને વિડિયો સામે આવી રહ્યા છે જેમાં કિંજલ દવે હવે પાવાગઢમાં પોતાના પ્રોફેશનલ શૂટિંગની શરૂઆત કરી રહી છે છેલ્લા થોડા સમયથી કિંજલ દવે સગાઈ ટુટવાથી શાતં હતી પરંતુ એ બાબતો પર તેને કોઈ પ્રતિક્રિયા આપવાનું ઉચીત નથી સમજ્યું પવન જોષી સાથે.

કિંજલ દવે ની સગાઈ પાંચ વર્ષ પહેલા થઈ હતી બંને વચ્ચે ખૂબ પ્રેમ જોવા મળતો હતો બંને ઘણીવાર દેશ વિદેશમાં પ્રવાસ કરતા પણ જોવા મળ્યા હતા આ સગાઈ સામાસાટા ના રિવાજ અનુસાર કરવામાં આવી હતી જેમાં કિંજલ દવે ના ભાઈ આકાશ દવે ની સગાઈ પવન જોશી ની બહેન સાથે કરવામાં આવી હતી.

પરંતુ પવન જોશી ને બહેન કોઈ અન્ય યુવક સાથે કોર્ટ મેરેજ કરી લેતા આ સંબંધો બગડ્યા હતા અને જેના કારણે કિંજલ દવેના પરિવારજનોએ પવન જોશીના પરિવારજનોથી બધા જ સંબંધો પૂરા કરી દીધા હતા કિંજલ દવેની પાંચ વર્ષ જૂની સગાઈ નો અંત આવ્યો હતો આ દુઃખમાંથી હવે.

કિંજલ દવે બહાર આવી ચૂકી છે અને પોતાના નવા જીવનની શરૂઆત કરી તે શૂટિંગ પણ શરુ કરી ચુકી છે સાથે પોતાની સાથે રહેલા પવન જોશીના વિડીયો અને તસવીરો પણ કિંજલ દવે હટાવી દીધી છે સાથે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પવન જોશી ને હંમેશા માટે બ્લોક પણ કરી દીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *