બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કાજોલ દેવગન પોતાના લુકને લઈને આ દિવસોમાં ખૂબ જ ચર્ચાઓમાં રહે છે 90 ના દશકામાં સુપર હીટ ફિલ્મો આપી દર્શકોના દિલમાં રાજ કરતી કાજોલ દેવગણ પોતાની 48 વર્ષની ઉંમરે ખુબ બદલાઈ ચુકી છે પોતાના લુક ને લઇ કાજોલ દેવગણ ઇન્ટરનેટની દુનિયામાં.
ચર્ચાઓમા રહે છે કાજોલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હવે માત્ર એક અભિનેત્રી જ નહીં પરંતુ અજય દેવગન પ્રોડક્શન હાઉસ પણ સંભાળી ઘણી બધી ફિલ્મોનું નિર્માણ કરીને નિર્દેશક તરીકે પણ કામ કરે છે કાજોલ દેવગણ હવે વર્ષમાં માત્ર એક જ પ્રોજેક્ટ કરે છે એક જ ફિલ્મોમાં આવી અને દર્શકોને દીવાના બનાવતી.
કાજોલ ફિલ્મ સલામ વેન્કી મા બિમાર પુત્રની માં ના પાત્રમાં જોવા મળી હતી જે ફિલ્મ ને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી એ વચ્ચે કાજોલ હવે આવનાર સમયમાં બોલીવુડ ફિલ્મ અભિનેતા બોબી દેઓલ સાથે વેબ સિરીઝ માં કામ કરવા જઈ રહી છે જેનાથી તે લાઈમલાઈટમાં છવાયેલી છે.
તાજેતરમાં એક ઇવેન્ટમાં કાજોલ બોબી દેઓલ સાથે પહોંચી હતી આ દરમીયાન કાજોલ સફેદ સાડી અને ડીપનેક લાલ બ્લાઉઝ માં ખુબ જ બોલ્ડ અને હોટ લાગી રહી હતી પોતાના વાળને બાંધી ને લાઈટ મેકઅપ માં પોતાનુ ગ્લેમર લુક ફોન્ટ કરીને ફેન્સ ને દિવાના બનાવ્યા હતા તેનો અંદાજ જોતા.
ચાહકો મદહોશ થયા હતા બ્લાઉઝ બેક લેસ અને ડીપનેક હતુ તેના છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો બહારની તરફ ધસી આવતા પ્રતિત થતા હતા જે જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા કાજોલ પોતાની 48 વર્ષની ઉંમરે પણ બોલ્ડનેશ થી બોલીવુડ ની હસીનાઓ ને પણ ટક્કર આપી રહી હતી.
પોતાના મદમસ્ત ભરાવદાર ફિગર સાથે દિલકશ અંદાજ માં પેપરાજી અને મિડીયા ને કાજોલે પોઝ આપ્યા હતા જેમાં કાજોલ નું બુમ ફિગર જોતા ચાહકો ફીદા થયા હતા અને તેની આ સામે આવી તસવીરો પર લાઇક કમેન્ટ થી પ્રેમ વરસાવી રહ્યા હતા કાજોલ પોતાના મદમસ્ત યૌવનના ઉભારે ઇવેન્ટની મહેફીલ લુંટી રહી હતી.