બોલીવુડના કિંગ શાહરુખ ખાનની આવનાર ફિલ્મ પઠાણની ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે અત્યારે શાહરુખ સ્પેનમાં આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે ત્યાંથી સમય સમયે એમની ફોટો અને વિડિઓ સેમ આવતી રહે છે હવે શાહરૃખની એક ફોટો સામે આવી છે જેને જોઈને ફેન્સ ફિલ્મ જોવા વધુ ઉત્સુક છે.
હકીકતમાં શાહરુખ ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉટથી એક ફોટા શેર કરી છે જેમાં શાહરુખ શર્ટલેસ જોવા મળી રહ્યા છે જેમાં એમના લાંબા વાળા અને સિક્સ પેક બોડી ખરેખર આટલી ઉંમરે અદભુત કહી શકાય એમના આ ફોટાને ફેન્સ દ્વારા ખુબજ પસંદ કરવામાં આવી રહી છે જેને અત્યાર સુધી લાખોમાં.
લાઈક મળી ચુક્યા છે અહીં ફોટોમાં કેપશનમાં લખતા કહ્યું કે અરે શાહરૂખ તો રોકાઈ ગયો પરંતુ પઠાણને કંઈ રીતે રોકશો એપ્સ અને અબ્સ બધું બનાવીશ શાહરુખની આ ફોટોને ફેન્સ દ્વારા ખુબજ પસંદ કરવામાં આવી રહી છે પઠાણ ફિલ્મનો આ લુક ફેન્સને ખુબજ પસંદ આવી રહ્યો છે મિત્રો તમને કેવો લાગ્યો આ લુક.