Cli

26 હજાર લોકો સાથે ઉત્પલે આ રીતે કરી છેતરપિંડી

Uncategorized

ટોપ ક્વોલિટી ઓર કન્સીસ્ટન્ટ પરફોર્મન્સ કે લિયે સિર્ફ સિલ્વર પંપ નામ યાદ રખના વાત હવે અન્ય મુદ્દા વિશે ગિફ્ટ સિટીની ગગનચુંબી ઈમારતો જોઈને સૌ કોઈની આંખો અંજાઈ જાય સામાન્ય માણસ માટે અહી રોકાણ કરવું એ સ્વપ્ન સમાન ગણાય પણ જો ગિફ્ટ સટીમાં જ ઓછામાં ઓછા રૂપિયે રોકાણની કોઈ સ્કીમ આવે તો રોકાણ કરવાની લાઈન લાગી જાય આવી જ લાઈન ગિફ્ટ સટીમાં લાગી પણ રૂપિયા રોકવા માટે નહીં રોકેલા રૂપિયા પાછા મેળવવા માટે કારણ કે ગિફ્ટ સટીમાંથી બહાર આવ્યું છે રૂપિયા 400 કરોડનું કોભાંડ જેની હકીકત જાણશો તો તમે પણ માથું ખંજવાડતા રહી જશો આખા કોભાંડને સમજવા માટે સૌથી પહેલા તમારે ડેટા સ્ટોરેજ શું છે તે સમજવું પડશે વર્તમાન સમયમાં મોબાઈલમાં તમને સ્પેસ મળે છે 32 GB 64 GB 128 GB જેટલી વધારે સ્પેસ એટલો મોંઘો મોબાઈલ જો તમારે મોબાઈલમાં જ આટલી વધારે સ્પેસની જરૂર પડતી હોય તો સમજો કે મોટી કંપનીઓ અને પ્રોફેશનલ લોકોને ડેટા સ્ટોરેજ માટે કેટલી મુશ્કેલી પડતી હશે. આવી મુશ્કેલી ન પડે તે માટે તેવો ઓનલાઇન ડેટા સ્ટોરેજ ભાડે લેતા હોય છે

જેના પ્લાનની રકમ જુદી જુદી હોય છે. રકમ ભરો એટલે તમને માસિક અથવા વાર્ષિક વપરાશ માટે ડેટા સ્ટોરેજ મળે છે. ડેટા સ્ટોરેજ ભાડે આપતી ઘણી બધી કંપનીઓ છે આવી જ એક કંપની એટલે શૂટ સ્પેસ ડિજિટલ અને આજ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ ભોપાળું કર્યું. ગિફ્ટ સિટીના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાંડી 303 નંબરની ઓફિસ આ કંપનીની છે અને હાલ આ કંપનીએ તાળા લાગી ચૂક્યા છે કારણ કે કંપનીના ડિરેક્ટરે 26,000 થી વધુ રોકાણકારોના 400 કરોડનું ફુલેકું ફેરવી દીધું છે. કંપનીના કુલ ચાર ડિરેક્ટરમાંથી ત્રણ ડિરેક્ટર કંપની છોડી ચૂક્યા છે અને હાલમાં અરવલ્લીનો ઉત્પલ પટેલ જ કંપની ચલાવી રહ્યું છે. રોકાણકારોનો આક્ષેપ છે કે ઉત્પલ પટેલ જ આખા કોભાંડનો માસ્ટરમાઈન્ડ છે. ઉત્પલ પટેલે આખરે રોકાણકારોને કેવી રીતે આકર્ષ્યા અને કેવી રીતે લોકોને ફસાવીને ચૂનો ચોપડવામાં આવ્યો તેની હકીકત જાણશો તો તમે પણ હેરાન રહી જશો. ઉત્પલ પટેલે કંપનીની ઓળખ ડેટા સેન્ટર ભાડે આપતી કંપની તરીકે પ્રસ્તુત કરી. રોકાણકારોને એવી લાલચ આપી કે કંપનીમાં રૂપિયા રોકો એટલે તમને ટીબી એટલે કે ટેરાબાઇટમાં સ્ટોરેજ મળશે

અને આ સ્ટોરેજ તમારા વતી કંપની જે તે જરૂરિયાત હોય તે કંપની કે વ્યક્તિને ભાડે આપતી હોવાનો દાવો કરતી હતી અને ભાડાની જે આવક થાય તેમાંથી રોકાણકારોને દર મહિને અમુક રકમ ભાડા તરીકે ચૂકવવામાં આવતી હતી. ધારો કે 50,000 ના રોકાણ સામે દર મહિને 1500 રૂપિયા ભાડું મળે તો કોણ ના લર્ડ જાય 50,000 ની સામે વાર્ષિક 18,000 રૂપિયા ભાડા સ્વરૂપે વ્યાજ મળે એટલે કે 36% રિટર્ન આટલું રિટર્ન કોઈ બેંકે એસઆઈપીમાં પણ નથી મળતું તેમાં કંપની રોકાણકારોને ભાડા સ્વરૂપે આવી મોટી રકમ ઓફર કરી હોવાથી દેશભરના રોકાણકારોએ ગિફ્ટ સિટીની કંપની હોવાનો વિશ્વાસ રાખીને કરોડો રૂપિયાનું રોકાણ કર્યું કોઈએ લોન લઈને રોકાણ કર્યું તો કોઈએ પોતાના દાગીના વેચીને રોકાણ કર્યું હતું. પરંતુ હવે તમામ રોકાણકારોને રોવાનો વારો આવ્યો છે. રોકાણકારોનું કહેવું છે કે કંપનીએ હવે તેમને ભાડું ચૂકવવાનું પણ બંધ કર્યું છે અને જવાબ આપવાનું પણ બંધ કર્યું છે. હવે કંપની રોકાણકારોને કેવી સ્કીમ આપતી હતી તેનું ગણિત પણ સમજો. શૂટ સ્પેસ ડિજિટલમાં રોકાણની સ્કીમ ટેરાબાઇટ ઉપર હતી. ઓછામાં ઓછું રોકાણકારએક ટીબી સ્ટોરેજ લઈને રોકાણ કરી શકે કંપનીમાંએક ટીબી સ્ટોરેજ માટે રોકાણકારે જીએસટી સાથે 38,940 રૂપિયાનું રોકાણ કરવાનું રહેતું આ સ્ટોરેજ કંપની રોકાણકાર વતી ભાડે આપતી હતી અને જે આવક થતી તેમાંથી રોકાણકારને 1650 રૂપિયા ભાડા સ્વરૂપે દર મહિને ચૂકવાતા હતા કંપનીએ ડેટા સ્ટોરેજ પ્રમાણે જુદા જુદા ભાવ રાખ્યા યા હતા

જેટલું વધારે સ્ટોરેજમાં રોકાણ કરો તેટલું જ વધારે ભાડું પણ મળતું અને રોકાણની રકમ સેફ રહેતી હોવાની લાલચ અપાતી હતી જેથી મોટા રોકાણકારોએ એવું વિચારીને રોકાણ કરવા લાગ્યા કે શેર માર્કેટમાં રોકીશું તો નુકસાન જવાનું ખતરું રહેશે તેના કરતાં જો આ કંપનીમાં રોકાણ કરીશું તો મહિનાની અમુક રકમની આવક ફિક્સ થઈ જશે અને મૂડી પણ સેફ રહેશે પરંતુ આવી લાલચે જ લોભિયા રોકાણકારોને ડૂબાડી દીધા. કંપનીએ રોકાણકારો માટે જુદા જુદા પ્લાન રાખ્યા હતા. 1 ટીબી સ્ટોરેજ માટે 38940 નું રોકાણ કરો એટલે 1650 રૂપિયા મહિને ભાડું મળે 4 ટીબી સ્ટોરેજ માટે 155760 રૂપિયાનું રોકાણ કરો એટલે 6600 રૂપિયા મહિને ભાડું મળે 10b સ્ટોરેજ માટે 3,89400 રૂપિયાનું રોકાણ કરો એટલે 16500 રૂપિયા મહિને ભાડું મળે 20b સ્ટોરેજ માટે 788000 નું રોકાણ કરો એટલે 32,000 મહિને ભાડું મળે. 40ટીb સ્ટોરેજ માટે 15,57,600 નું રોકાણ કરો એટલે 72,600 મહિને ભાડું મળે. 80ટીb સ્ટોરેજ માટે 31,15,200 નું રોકાણ કરો એટલે 1,45,200 રૂપિયા મહિને ભાડું મળે. આટલી મોટી રકમ ભાડા તરીકે મળશે તેવી રોકાણકારોની લાલચ જાગી કંપનીએ રોકાણકારોનેત્રણ ચાર મહિના સુધી ભાડું આપ્યું પણ પછી ભાડું ચૂકવવાનું બંધ કર્યું. એટલે સમજો કે તમે કોઈની પાસેથી 50 લાખનું રોકાણ કરાવો અને તેમાંથી 5 લાખ રૂપિયા ભાડા તરીકે પાછા ચૂકવો પછી બીજી રકમ જ ચૂકવવાનું બંધ કરી દો તો 45 લાખ રૂપિયા સીધો ફાયદો થાય. આવી જ રીતે કંપનીએ રોકાણ કરોના રૂપિયા સિરવી લીધા અને હવે આખી ગેંગ શોધે જડતી નથી. ન્યુઝ કેપિટલની ટીમ પણ જ્યારે ગિફ્ટ સિટીમાં આવેલી આ કંપનીની ઓફિસ પર પહોંચી ત્યારે ઓફિસે તાળા જોવા મળ્યા. ઉત્પલ પટેલ અરવલ્લી જિલ્લાના મેઘરજ નજીક આવેલા ઇસ્ત્રી ગામનો વતની છે તેણે ફક્ત ગિફ્ટ સટીમાં જ નહીં નોઈડા અને કાશ્મીરમાં પણ ઓફિસ ખોલીને રોકાણકારોને મોટા મોટા સપના બતાવ્યા હતા.

ન્યુઝ કેપિટલની ટીમ ઉત્પલ પટેલના વતન ઇસલી ગામે પણ પહોંચી જ્યાં તેના ઘરને ખંભાતી તાળા લાગેલા જોવા મળ્યા ઉત્પલ વિદેશ ભાગે ગયો હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે તેણે ચાર દિવસ પહેલા જ પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કર્યું હતું તે રાજ્યના મંત્રીઓ પાસે પણ એવોર્ડ મેળવી ચૂક્યો છે તે ભૂપેન્દ્ર ઝાલાની જેમ જ ઊંચા શોક ધરાવતો હતો મોંઘી મોંઘી ગાડીઓનો તે શોકીન હતો. આ ગાડીઓ પણ રોકાણ કરોડના રૂપિયાથી જ તેણે વસાવી હોવાનું કહેવાઈ રહ્યું છે. થોડા સમય પહેલા ગાંધીનગર ખાતે જે ગિફ્ટ સિટી ખાતે જે ઓફિસ આવેલી હતી સૂટ સ્પેસ કંપનીના જે નામની જે ઓફિસ હતી એ 500 કરોડનું જે વધુ જે કંભાણ કરીએ જે તે ઓફિસને હાલ જે તારા લાગી ચૂક્યા છે. તેના જે માલિક છે જે અરવલી જિલ્લાના મેઘરજના જે ઈસરી ગામના છે. આપણે જે જે જગ્યાએ પહોંચ્યા છીએ જે આ મેઘરજનું જે ઈસરી ગામ છે તે ઉત્પત પલટે નામનો જે વ્યક્તિ હતો જે આ જગ્યાએ રહેતો હતો અને જે લોકો સાથે જે છેતરપિંડી કરી છે જે એક ટીવી માટે જે 38,000 નું જે રોકાણ કરીને જે 1650 જે ભાડું ચૂકવતો હતો. તેને લઈને જે અલગ અલગ જે રાજ્યોની અંદર જે જમ્મુ કશ્મીર અને નોઈડા સહિતના વિસ્તારોની અંદર જે મોટી જે ઓફિસો ખોલી હતી અને જે લોકોને જે ડેટા ભાળી આપવાનું જે આ મોટું કંબાડ હતું તેને લઈને જે અલગ અલગ વિસ્તારોની અંદર જે ઓફિસો ખોલવામાં આવી હતી. આ તેમનું જે રહેણાક જે મકાન છે તે મકાન ઉપર અત્યારે હાલ ખંભાદી તાળા જોવા મળી રહ્યા છે ત્યારે તેને લઈને અત્યારે હાલ જે જે રોકાણકારો છે તે હજુ સુધી બહાર આવ્યા નથી પણ ક્યાંકને ક્યાંક જે અલગ અલગ રાજા જે રોકાણકારો છે તે ધીમે ધીમે બહાર આવશે ત્યારબાદ જ ખબર પડશે કે કેટલા કરોડ બીજું કોમભાડ છે ત્યારે આપણે અત્યારે હાલ જે ઉત્પલ પટેલના જે ઘરે પહોંચ્યા છે ત્યારે હાલ જ્યાં ઘર ઘરની નજીક જે તાળું જોવા મળી રહ્યું છે એટલે કહી શકાય કે ઉત્પલ પટેલ જો વિદેશ ભાગી ગયો તે સૂત્રો દ્વારા માહિતી મળી છે. તો બીજી તરફ ઉત્પલ પટેલ અને એક રોકાણકારની કથિત ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે કંપની સામે 30 થી 40 એફઆઈઆર દાખલ થયાનું આ ઓડિયો ક્લિપમાં દાવો કરવામાં આવી રહ્યો છે. ઓડિયો ક્લિપમાં ઉત્પલ રોકાણકારને સમય આપવાની વાત કરી રહ્યોું છે તે કહી રહ્યું છે કે રૂપિયા ચૂકવવા ટાઈમ લાગશે તે વાયદો કરી રહ્યો છે કે દરેકને તેમના રૂપિયા પાછા આપી દેશે પણ તેના માટે સમય લાગશે. દોસ્તો જેસે હી દો

તીન દિન પહેલે મેને આપકે સામને આકે મીટિંગ કરકે સભી કો બોલા કી હમારે એકાઉન્ટ જો ફ્રીઝ હે ઉસકે લિયે મે પ્રોસેસ કર રહા હું હર એક બંદે કો ઢૂંઢ કે ઉસકે લિયે કામ પે લગી હે જેસે હી વો કમ્પ્લીટ હોગા તભી હમારે એકાઉન્ટ ઓપન હો પાયેંગે તબ જાકે આગે કી પ્રોસેસ મે કર પાઉગા અબ મે મહેનત ભી કર રહા હું ટ્રાય ભી કર રહા હું અગર ઉસસે ભી કુછ નહિ હોતા હે તો દુસરે રાસ્તે સે ભી હમ કુછ સોચેંગે લેકિન જેસે મેને આપ લોગો કો બોલા હે કી ટાઈમ તો ચાહીય અગર ટાઈમ નહી મિલેગા તો મેં કુછ નહિ કર પાઉંગા લેકિન બહોત સારે મેરે વેલવિશર ભી હે બહોત સારે લોગ ભી હે મે ભી પતા હે સારી પૂરી કોમ્યુનિટી આ ચિંતિત હે સબકો અપની અપની પરેશાનીિયા હૈ મેં સમજ રહા હું દોસ્તો કે મેરી વજહ સે આપ લોગો કો બહોત સારી તકલીફ પડ રહી હૈ લેકિન અભી ભી મેં બોલ રહા હું મેં કહી ભી હું સિર્ફ મેરી કોમ્યુનિટી કી હી ફિકર કર રહા હું ઓર હર એક દિન મે યે સોચ રહા હું કે મેં કેસે આપકા ફંડ રિલીઝ કરકે આપ લોગો કો રિલાય કરું મેરી આજ નહી પહેલે ય સચ હે કે મે કભી એક ભી રૂપિયા કિસી કા નહિ ડુબાઉગા સબકો અપના પેસા ટાઈમ કે સાથ મિલેગા ય મેરા વાદા હે લેકિન આજ બહોત સારી કોમ્યુનિટી સે બહોત સારે ગ્રુપો મે મેસેજ ઘૂમ રહા હે કે લોગ લીગલ કરના ચાહતે હે કલ ય કરેંગે વો કરેંગે તો મેરી આપ સબસે એક રિક્વેસ્ટ હે અગર આપકો વહી તરીકા સહી લગતા હે તો વો ભી કીજીય ક્યુકી મુજે ભી પતા હે આજ નહિ તો એક દિન વો હોને હી વાલા હે મે અંદર હું યા બહાર રહું કહી ભી રહુંગા લીગલ પ્રોસીજર હોતી હે તબ ભી મરતે દમ તક મેરા એક હી પ્રયાસ રહેગા કે મેરે માથે પે એક ભી લાયબિલિટી કિસી ભી ઇન્સાન કી ના રહે મે 100% દાવે કે સાથ બોલ રહા હું કે મે સભી કા પેસા લોટાઉગા આપને દોબારા ઝૂમ કરકે લોગો કો નહિ

બતાયા કે મે કહા તક પહોંચાઉ ક્યા મેને કિયા આપકે અકાઉન્ટ અગર સીઝ હે તો નયા અકાઉન્ટ ખોલને કા આપને ક્યા કિયા કહા પે આપ નયા અકાઉન્ટ ખોલને કા તૈયારી કર રહે હો કે નયા અકાઉન્ટ ખોલ કે લોગો કો રેડ દુંગા આપકી તરફ સે હમે પોઝિટિવ રસ્પોન્સ કોઈ નહિ મિલ રહા હે મેરી એક બાત યાદ રખ રખના સર હમને બહોત ફેથ સે કામ કિયા હે યહા બહોત ગરીબ લોગો કા પૈસા લગા હે એસે એસે લોગો કા પેસા લગા હે કે દેખ કે ઇન્સાન કો રોના આ જાતા હે ઉત્પલજી યે મેરી બાત યાદ રખના આહા બહોત બુરી ચીઝ હોતી હે હાય જો લગતી હે ઇન્સાન કી વો બહુત બુરી ચીઝ હોતી હો જબ કિસી ગરીબ કી હાય લગતી હે જો તમને પણ કોઈ આવી લાલચ આપે તો તેમાં આવતા નહીં કારણ કે તમારી મહેનતની કમાણીના રૂપિયા લાલચમાં ગુમાવવાનો વારો આવશે ગઠિયાઓ આવી જુદી જુદી સ્કીમો દ્વારા જ રોકાણકારોને આકર્ષે છે શરૂઆત માં રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે પૂરેપૂરી રકમ પાછી આપે છે પણ પછી રૂપિયા આપવાનું બંધ કરે છે ત્યારે રોકાણકારોને સમજાય છે કે તેમની સાથે મોટી છેતરપિંડી થઈ છે કંપની અને તેના ડિરેક્ટર સામે દેશભરમાં કેટલીક જગ્યાએ ઠગાઈની ફરિયાદો પણ નોંધાય છે તેવામાં સવાલ એ છે કે શું આ વાકુ ભાંડીને પોલીસ જેલના સળિયા પાછળ ધકેલ છે કે કેમ પ્રાઈમનાનમાં સમય થવું છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *