એકવાર ફરીથી સોસીયલ મીડિયામાં મૌની રોયનો જાદુ છવાઈ ગયો છે હાલમાં જ મૌની રોયે સોસીયલ મીડિયામાં પોતાની નવી તસ્વીર શેર કરી છે જેને જોતજોતા જ સોસીયલ મીડિયામાં તસ્વીર વાયરલ થઈ ગઈ છે મૌની રોયનું લેટેસ્ટ ફોટૉશૂટ અત્યારે ઘહું મચાવી રહ્યું છે બોલીવુડની ખુબસુરત એક્ટર મૌની રોય.
પર ફેન્સ દીવાના છે એકવાર ફરીથી મૌની રોયની ખુબસુરતી સોસીયલ મીડિયામાં છવાઈ ગઈ છે હાલમાં જ મૌની રોયે પોતાનું લેટેસ્ટ ફોટોશુટ સોસીયલ મીડિયામાં શેર કર્યું છે જેમાં હાઈ થાઈ વાળી ગોલ્ડન શિમરી ડ્રેસમાં મૌની ખુબ ગોર્ઝીયસ લાગી રહી છે જણાવી દઈએ મૌની રોયે ભાવના રાવ ગાઉન પહેર્યું છે.
મૌની આ શિમરી ડ્રેસમાં ખુબજ સુંદર લાગી રહી છે એકટરે અહીં અલગ અલગ પોઝમાં ફોટોશૂટ કરાવ્યું છે જણાવી દઈએ મૌની રોયની આ તસ્વીર અજય કદમે ખીંચી છે અહીં લો કટ ડ્રેસમાં મૌની પોતાના ફેન્સને દીવાના બનાવી રહી છે મૌની રોયની આ તસવીરો પર ફેન્સ અલગ અલગ કોમેંટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.