ધ કાશમીર ફાઇલ્સ ફિલ્મને લઈને બોલીવુડના જબરજસ્ત અભિનેતા માંથી એક નવાઝુદ્દીન સીદીકીએ ખુલીને તેના પર પોતાના વિચાર રાખ્યા છે નવાઝુદ્દીન સીદીકીએ જેમણે પોતાના કરિયરની શરૂઆત એક વોચમેનથી કરી હતી આજે તેઓ એક આજે એક સફળ અભિનેતા છે એક શો દરમિયાન નવાઝુદ્દીનને જયારે ધ કાશ્મીર.
ફાઇલ્સ ફિલ્મને લઈને એ પૂછવામાં આવ્યું કે ફિલ્મને બૉલીવુડ તરફથી બહુ રોકવાની કોશિશ કરવામાં આવી હતી તેના પર તમારે શું કહેવું છે ત્યારે નવાઝુદ્દીને કહ્યું એતો મને નથી ખબર પરંતુ ફિલ્મ બનાવવા પર દરેક નિર્દેર્ષકનો પોતાનો એક અંદાજ હોય છે વિવેક અગ્નિહોત્રીએ એ પણ પોતાના અંદાજથી ફિલ્મ બનાવી છે.
જે સારું છે અને અવનાર સમયમાં લોકો આવી રીતે ફિલ્મો બનાવશે તો સારું રહેશે જયારે એમને ફિલ્મ જોવા પર સવાલ કરવામાં આવ્યો ત્યારે નવાઝુદ્દીનને કહ્યું મેં હજુ સુધી આ ફિલ્મ જોઈ તો નથી પરંતુ જુરુર જોઇશ નવાઝુદ્દીનથી એ પૂછવામાં આવ્યું જે અહીં આ ફિલ્મને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી.
સુધી બોલી રહ્યા છે એમના પર તમારા શું વિચાર છે જયારે નવાઝુદિને તેના પર કહેતા કહ્યું આ ફિલ્મ બધાને સારી લાગી રહી હશે એટલે બધા તેની પ્રંશસા કરી રહ્યા હશે બોલીવુડમાં દબાવ હોવા છતાં જે રીતે નવાઝુદ્દીન સિદ્દીકીએ આ ફિલ્મને લઈને પોતાના વિચાર રાખ્યાછે તે ખરેખેર પ્રશંસાને લાયક છે.