ટીવી સિરિયલ અભિનેત્રી શ્રદ્ધા આર્ય જેવો કુંડલી ભાગ્ય તુમારી પાંખી જેવી સિરિયલો માં અભિનય કરીને ઘણા બધા એવોર્ડ્સ મેળવ્યા અભિનય જગતમાં તેને ઘણી તમિલ તેલુગુ હિન્દી મલાયમ પંજાબી જેવી ઘણી બધી ફિલ્મો સાથે પણ કામ કર્યું છે જેને પોતાના ઉમદા અભિનય થકી લોકોના દિલમાં અનેરુ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
તાજેતરમાં એ બર્થ ડે પાર્ટી દરમિયાન સ્પોટ થઈ હતી એમાં એને ગ્રીન આઉટ ફીટ પહેર્યું હતું જેમાં એ ખૂબ જ સુંદર લાગી રહી હતી એના નિતંબો નો ઉભાર છલકાઈ રહ્યો હતો ગ્લેમર અને હોટ આ દેખાવમાં એને વિડિયો સામે બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન ની કોપી મારતા નમસ્તે કર્યું હતું જેનાથી ચાહકો હસી પડ્યા હતા.
બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન ઇન્સ્ટાગ્રામ પર ઘણા બધા વિડીયો નમસ્તેના એ અંદાજમાં વાયરલછે જે અંદાજમાં શ્રદ્ધા આર્યને જોતા ચાહકોએ ખૂબ ટ્રોલ કરી હતી સાથે શ્રદ્ધા આર્ય એ પોતાના મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન આ પોતાનો આગવો અંદાજ છે એવું પણ જણાવ્યું હતું એની આ અદા લોકો ખૂબ પસંદ કરી હતી