હિન્દી ફિલ્મ ના જાણીતા અભિનેતા એવા મિથુન ચક્રવટી ની વહુ એવા મદાલશા શર્મા એમને સોશિયલ મીડિયા પર એમના ફોટા થી તબાહી મચાઈ રહ્યા છે એ સોશિયલ મીડિયા માં વધારે સક્રિય રહે છે અને એ ખુબસુરત ની સાથે સાથે વધારે હિંમતવાન છે એનો અંદાજ એમના સોશિયલ.
મીડિયામાં તેમના ફોટા પરથી લગાવી શકાય છે એજ મદાલસા શર્મા સ્ટાર પ્લસ માં શૉ એવો અનુપમાં માં હાલ પાત્ર ભજવી રહ્યા છે માન્યું કે એમનું પાત્ર આ શોમાં નેગેટિવ છે પરંતુ તેમના ચાહકો ને વધારે પસંદ આવ્યું અનુપમાં શો માં કાવ્યા કાયમ વનરાજ ની આગળ પાછળ ફરતી હોય છે.
જેમાં અનુપમાં શો માં તેમને ત્રણ છોકરાના પિતા સાથે પ્રેમ થાય છે મદાલશા શર્મા નો જન્મ 26 સ્પ્ટેમ્બર 1991 માં થયો હતો.એમનું જન્મ સ્થળ મહારાષ્ટ ના મુંબઈ શહેર માં થયો હતો અને એમને તમિલ પંજાબી તેલંગુ કેનેડા અને હિન્દી ફિલ્મો માં કામ કાર્યું છે એમના પતિ નું નામ મહાક્શય્ ચક્રવતી છે.
અને તે મિથુન ચક્રવતી ના પુત્ર છે એમને 17 વર્ષ ની ઉમરે એકટીંગ ચાલુ કરી હતી અને એ હાલ માં એક મોર્ડન અને એક્ટર છે એમને 2009 માં તેલંગુ ફિલ્મ ફિટિંગ મસ્ટર માં કામ કાર્યું હતું એમના પિતા નું નામ સુભાષ શર્મા છે અને તે ફિલ્મ ડાયરેક્ટર તથા રાઇટર છે તેમની માતા નું નામ શીલા દાવિદ્ શર્મા છે.