બોલીવુડની યંગ એક્ટર સારા અલીખાન પોતાના સેશનસેન્સના લીધે દરેકને દીવાના બનાવી રહી છે સાથે જ તેઓ ફિટનેસ ફ્રીકથી પણ ફેમસ છે તેઓ ઘણીવાર પોતાના ફિટનેટ દ્વારા લોકોને મોટિવેશન કરતી રહે છે હાલમાં સારા અલી ખાનની લેટેસ્ટ તસ્વીર સામી આવી છે જેમાં તેનો હોટ અવતાર જોવા મળી રહ્યો છે.
તમને જણાવી દઈએ સારાઅલી ખાન અત્યારે લંડમાં રાજાઓ માણી રહી છે પરંતુ ત્યાં તેઓ તેમના ફિટનેશ પર ખુબ ધ્યાન આપી રહી છે એક્ટરે તેની કેટલીક ફોટો શેર કરીને તેના વિશે જણાવ્યું છે હવે ફોટોની વાત કરીએ તો એક્ટરે સ્નીકર્સ અને ટોપી સાથે પીળા રંગની એથલીઝર પહેરેલ પોતાની તસ્વીર શેર કરી છે.
આ ફોટોમાં તેઓ સ્લીગબૈગ લીધેલ ફૂલ ફેટ ડ્રિન્કની મજા લીધેલ જોવા મળી રહી છે તસ્વીર શેર કરતા સારાએ કેપ્સનમાં લખ્યું ફૂલ ફેટ જણાવી દઈએ આ તસ્વીર પહેલા સારાએ લંડનમાં વર્કઆઉટ કરતા જોવા મળી તેના પહેલા તેણીએ જિમ વિયરમા પોતાનું ટોન્ડ ફિગર ફ્લોન્ટ કરતા જોવા મળી હતી મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.