વીજની જિન્દગીમાં વાવાઝોડુ આવી ગયું છે એમના ઘરમાં કામ કરનાર એમને એમના પતિ જય ભાનુશાલી અને નાની પુત્રીને જાનથી મારવાની ધ!મકી આપી છે પોલીસે એ રસોઈયાની ધરપકડ કરી લીધી છે પરંતુ તે જેલમાંથી છૂટીને પાછો આવી ગયો છે એટલે માહી અને એમનો પરિવાર બહુ ડરેલ છે માહીએ જણાવ્યું આ રસોઈયો.
થોડા સમય પહેલ એમના ત્યાં કામ કરી રહ્યો હતો એમને જાણવા મળ્યુંકે તે ઘરમાં ચોરી કરી રહ્યો છે માહીના પતિએ તેનો હિસાબ કરવાનુંવિચાર્યું તો પુરા મહિનાનો પગાર માંગવા લાગ્યો એ વાત પર વાતચીત વધી ગઈ અને પછીં રસોઇયાએ ધમકી આપી દીધી કે માહિનું પૂરું ઘર જ ડરી ગયું ઈ ટાઈમ્સને.
આપેલા ઇન્ટરવ્યૂમાં માહીએ જણાવ્યું કે રસોઈયાને આવ્યે ત્રણ દિવસ જ થયા હતા મહિને જણાવ્યું કે ઘરમાં કામ કરનાર નૈનાએ આ રસોઈયાનું ધ્યાન રાખવાનું કહ્યું જયારે રસોઈયાને નોટિસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે ઘરમાં તે ચોરી કરી રહ્યો હતો જયારે ઘરે આવ્યો ત્યારે માહીએ હકીકત જણાવી અને રસોઈયાને છૂટો કરવા કહ્યું.
ત્યારે રસોયીઓ પુરા મહિનાનો પગાર માંગવા લાગ્યો અને માથાકૂટ કરી કહ્યું પગાર નહીં આપો તો 200 બિહારી છોકરા લાવીને ઉભા કરી દવ સાથે ચ!પ્પાથી મોતને ઘાટ ઉતારી દઇશ વાત વધતા પોલીસને બોલાવી અને પોલીસે તેની ધરપકડ કરી માહીની આ વાથી એ પણ શિખામણ મળે છેકે જાણ્યા જોયા વગર ઘરમાં નોકર પણ ન રાખવો.