ગંદી બાત વેબ સિરીઝ ફેન્સ માં ખુબ લોકપ્રિય બની હતી જેમાં દરેક એક્ટર નો બોલ્ડ લુક જોવા મળ્યું હતું તેમાંથી એક એક્ટર એટલે આભા પોલ છે તેણીએ સિરીઝમાં ખુબ બોલ્ડ સીન આપ્યા હતા એ એક્ટર સોસીયલ મીડિયામાં પણ પોતાની હોટ અને બોલ્ડ ફોટોને લઈને સોસીયલ મીડિયામાં હાઈલાઈટ રહે છે.
તેના વચ્ચે આભાએ હાલમાં જ તેના ઓફિસિયલ ઇન્સ્ટાગ્રામ માં તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે જેમાં તેઓ બાથટબની અંદર લીલા રંગની બિકીનીમાં ઉઘાડી થઈ પોઝ આપી રહી છે આભા પોલની આ બોલ્ડ ફોટો ફરીથી ઠંડી ની સીઝનમાં પણ ગરમી જેવું વાતાવરણ ઉભું કર્યું છે.
શેર કરેલ ફોટોમાં એક્ટર આભા પૉલ બાથટબ પર ગુલાબની પાંખડીઓ પર જોવા મળી રહી છે આ સાથે એકટરે પોતાના વાળને ખુલ્લા મુક્યા છે એક્ટર ની આ તસ્વીર એટલી બોલ્ડ છેકે જોઈ તેના ચાહકો એ મોઢામાં આંગળીઓ નાખી દીધી છે તમિત્રો મને જણાવી દઈએ કે હાલમાં સામે આવેલી.
તસ્વીરોમાં આભા પોલ કડકડતી ઠંડીમાં પણ પાણીમાં આરામ ફરમાવતી જોવા મળી રહી છે એક્ટર ની આ ફોટોએ સોસીયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે ઇન્ટરનેટ ના યુઝર્સ આભાના ફોટો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે કેટલાકે અહીં ફોટોને પસંદ કરી છે જયારે કેટલાકે એક્ટર ને ટ્રોલ કરી છે.