Cli

જુનિયર એનટીઆર ની ફિલ્મને લાત મારી ચુકી છે આલિયા ભટ્ટ હવે કારણ સામે આવ્યું…

Bollywood/Entertainment Breaking

બૉલીવુડ એક્ટર આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બહુ જલ્દી માતા પિતા બનવાના છે તેની જાણકારી ઇન્સ્ટાગ્રામ માં એક ફોટો શેર કરીને આપી હતી એકબાજુ આલિયાની ખુશખબરી સાંભળીને ખુશખબરી સાંભળીને ફેન્સ ઉત્સાહિત છે જયારે બીજી બાજુ સાઉથના એનટીઆરની ફિલ્મ NTR20 કરવાની ના પડવાને લઈને હેરાન છે.

જણાવી દઈએ ફિલ્મ RRR ના પ્રમોશન દરમિયાન એ વાતની પુષ્ટિ કરી હતી કે તેઓ જલ્દી કોરતલા શિવા દ્વારા નિર્દેર્શિત ફિલ્મ NTR20 માં જુનિયર એનટીઆર સાથે મુખ્ય પાત્રમાં જોવા મળશે પરંતુ ફેન્સને ઝટકો ત્યારે લાગ્યો જયારે તેઓ ફિલ્મમાંથી બહાર નીકળી ગઈ પરંતુ એક્ટરે આલિયાના આ.

નિર્ણય બાદ બૉલીવુડ અને સાઉથમાં અફવાઓ ફેલાઈ રહી છેકે એક્ટરના લગ્ન બાદ તરત જ પ્રેગ્નેટ હોવાના કારણે તેણે ફિલ્મને છોડી દીધી છે આલિયા ભટ્ટે ફિલ્મ છોડતા સાઉથ અને બોલીવુડના ફેન્સને એક મોટી ઝટકો લાગ્યો છે અત્યારે તો આલિયા ભટ્ટ તેની ફિલ્મ બ્રહ્માશત્રના પ્રમોશનમાં લાગેલ છે મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *