મોડલિંગ અને પોતાના ગ્લેમરસ લુકના કારણે ચર્ચામા રહેતી જ્યોર્જિયા એન્ડ્રિયાની સોસીયલ મીડિયામાં પોતાની કેટલીક તસ્વીરનાં કારણે હાલમાં ચર્ચામાં છે કેટલાક સમય પહેલા જ્યોર્જિયા પોતાની તસ્વીર શેર કરી અને સોસીયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી હતી લેટેસ્ટ ફોટોમાં જ્યોર્જિયાથઈ હાઈ સ્લીટ સાથે બ્લ્યુ કલરના વાળમાં જોવા મળી રહી છે.
તેના આ નવા લુકમાં જ્યોર્જિયાને ઓળખવી પણ મુશ્કેલ બની રહી છે જ્યોર્જિયા પોતાની તસ્વીરના કારણે હંમેશા ચર્ચામાં રહે છે તેઓ સમય સમયે ઇન્સ્ટાગ્રામમાં પોતાની હોટ અને સિઝલિંગ ફોટો શેર કરતી રહે છે જ્યોર્જિયા ખુબ ફિટનેસ ફ્રી પણ છે ઇન્સ્ટાગ્રામ તમે તેના વર્કઆઉટ વિડિઓ જોઈ શકો છો.
જણાવી દઈએ જ્યોર્જિયા લાંબા સમયથી સલમાન ખાનના ભાઈ સોહેલ ખાન સાથે રિલેશનશીપમાં છે બંનેએ ઘણીવાર એક સાથે સ્પોટ કરવામાં આવ્યા છે જણાવી દઈએ જ્યોર્જિયા કેટલાક સમયથી બૉલીવુડ અને સાઉથ ફિલ્મો માટે કોશિશ કરી રહી છે પરંતુ હજુ સુધી તેના સાથે કોઈ ફિલ્મ લાગી નથી મિત્રો આ મામલે તમે શું કહેશો.