Cli

સીધુના હત્યારાની માં સામે આવી અને કહ્યું માર પુત્રને ગોળી મારી દયો જાણો એ માનું દર્દ…

Bollywood/Entertainment Breaking

સીધુ મોસેવાલા કેસમાં જે સીસીટીવી વિડિઓ સામે આવ્યો હતો જેમાં સોનીપતના એક પેટ્રોલ પંપમાં બોલેરો ગાડીમાં પેટ્રોલ ભરાવતા જોવા મળ્યા હતા એ વિડીઓમાં બે લોકોને ઓળખી લેવામાં આવ્યા હતા જેમાંથી એક આરોપી પ્રિયવ્રત ફૌજી છે જણાવી દઈએ હવે પ્રિયવ્રતની માએ સામે આવીને કહ્યું છેકે.

જો મારા પુત્રએ સીધું મોસેવાલાને મોતને ઘાટ ઉતાર્યોછે તો તેને પણ ગોળી મારીને જીવ લઈ લ્યો હા મિત્રો કહેવાય છેને કે માંની મમતા ક્યારેય ભેદભાવ નથી કરતી પ્રિયવ્રતની માંને સીધુંની માંના દર્દનો અહેસાસ છે તેને લઈને તેણે પોતાના પુત્રને સજા આપવાની સાફ વાત કરી દીધી છે પ્રિયવ્રતની માંએ મીડિયાથી.

વાત કરતા જણાવ્યું કે મારો પુત્ર છેલ્લા 2 વર્ષથી ઘરે નથી આવ્યો પહેલ તે પહેલવાની શીખતો હતો અને તેના બાદ તેણે આર્મી જોઈન કરી પરંતુ નોકરીને વચમાં છોડીને ગામમાં આવી ગયો ખોટી સંગતમાં પડ્યો અને ગુ!ના કરવાના શરૂ કરી દીધા 2015 માં તેણે એક હત્યા કરી ત્યાર બાદ તેણે અનેક ગુનાઓ કર્યા છે મારા પુત્રથી હું ખુદ પરેશાન છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *