એક્ટર ઉરફી જાવેદને તેના અતરંગી ડ્રેસના કારણે હંમેશા સોસીયલ મીડિયામાં ટ્રોલ થતી રહે છે પરંતુ બધી વાતોનુ એક્ટર પર કોઈ અસર થતી નથી તેઓ અલગજ અંદાજમાં લોકોને જવાબ આપવા માટે હંમેશા તૈયાર રહે છે ઉરફી જાવેદ એજ પહેરે છે જેને તે પસંદ આવે છે તેના વચ્ચે ફરીથી ઉરફી જાવેદ ચર્ચામાં આવી છે.
આ વખતે ઉરફીએ વધુ સાઈઝની બેકલેસ ટીશર્ટ પહેરી છે બ્લેક કલરની મેચિંગ શોર્ટ પહેરેલ છે જણાવી દઈએ ઉરફીએ પોતાની ટીશર્ટપર કટ લગાવીને બેકલેસ ટીશર્ટમાં બદલી દીધી છે એક્ટરના આ આઉટફિટ સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી જ્યાં મીડિયાએ આ લુકને લઈને કેટલાય સવાલ કર્યા.
જણાવી દઈએ હહી ઉરફીનો જે વિડિઓ અને તસ્વીર સામે આવી છે તેમાં તેણીએ માત્ર ટોપ ટીશર્ટ જ પહેરી છે અને નીચે કંઈ પહરેલ નથી તેનું એવું અજીબ લુક જોતા ફેને તેના પર અલગ અલગ કોમેંટ કરીને ટ્રોલ કરી હતી તેની આ તસ્વીર સમમે આવતા જ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ હતી મિત્રો આ તસ્વીર પર તમે શુ કહેશો.